મેષ રાશિ: પોઝિટિવઃ તમારી જીવનશૈલીમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવામાં આવશે. તમે જીવનની ગુણવત્તા વધુ સુધારવા માટે કેટલાક સંકલ્પો કરશો અને સફળ પણ થશો. વિદ્યાર્થીઓને તેમના…
Trishul News Gujarati News 24 ઓકટોબર 2022, આજનું રાશિફળ: આ 5 રાશિના જાતકોને ભોળાનાથની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભસાંભળીને આંચકો લાગશે પણ વાત સાચી છે! 22 વર્ષની છોકરી 55 વર્ષના આધેડ સાથે કરી બેઠી પ્રેમ
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે ત્યારે એ નથી જોતો કે બીજી વ્યક્તિ કઈ જાતિ, ધર્મ કે…
Trishul News Gujarati News સાંભળીને આંચકો લાગશે પણ વાત સાચી છે! 22 વર્ષની છોકરી 55 વર્ષના આધેડ સાથે કરી બેઠી પ્રેમગુજરાત સરકાર સરકારનો મોટો નિર્ણય- દિવાળી પહેલા રીક્ષા ચાલકોની સૌથી જૂની સમસ્યાનો અંત આવ્યો
ગુજરાત(Gujarat): રીક્ષા ચાલકોને સરકાર દ્રારા દિવાળી(Diwali) પહેલાં જ ખુશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના રીક્ષા ચાલકો માટે તેઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…
Trishul News Gujarati News ગુજરાત સરકાર સરકારનો મોટો નિર્ણય- દિવાળી પહેલા રીક્ષા ચાલકોની સૌથી જૂની સમસ્યાનો અંત આવ્યોસુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવી તંત્રનીચાપતી નજર હેઠળ રાતોરાત મંદિર અને દરગાહનું કરાયું ડિમોલિશન
સુરત(Surat): ગઈકાલે સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિંગ રોડ પર સહારા દરવાજા પાસે રોડની વચ્ચે આવેલા કાલભૈરવ માતાના મંદિર અને…
Trishul News Gujarati News સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવી તંત્રનીચાપતી નજર હેઠળ રાતોરાત મંદિર અને દરગાહનું કરાયું ડિમોલિશનમાતમમાં ફેરવાયો ધનતેરસનો પર્વ- બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 14 લોકોને કમકમાટીભર્યા મોત, 40 ગંભીર
મધ્યપ્રદેશ(Madhya Pradesh): મધ્યપ્રદેશના રીવામાં દિવાળી(Diwali)ના બે દિવસ પહેલા જ એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં 14 લોકોના જીવન હંમેશા માટે અંધકારમાં ડૂબી ગયા. શનિવાર(Saturday)ની વહેલી સવારે એટલે…
Trishul News Gujarati News માતમમાં ફેરવાયો ધનતેરસનો પર્વ- બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 14 લોકોને કમકમાટીભર્યા મોત, 40 ગંભીરસુરત પોલીસની સરાહનીય કામગીરી… ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન થતા ચારેબાજુ છવાઈ હર્ષની લાગણી
સુરત(Surat): રાજયમાં ક્રાઈમ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. નાની-નાની બાળાઓનું અપહરણ કરી હવસખોરો પોતાની હવસ સંતોષે છે, જયારે અમુક તો છોકરાઓને પણ નથી છોડતા.…
Trishul News Gujarati News સુરત પોલીસની સરાહનીય કામગીરી… ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન થતા ચારેબાજુ છવાઈ હર્ષની લાગણીદરરોજ ભોજન આપતાં વ્યક્તિનું મૃત્યુ થતાં વાંદરો ભાવુક થઈને પહોચ્યો અંતિમયાત્રામાં- જુઓ વિડીયો
માણસ અને પ્રાણી વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે. જ્યારે બંને એકબીજાને દિલથી પસંદ કરવા લાગે છે, ત્યારે તેઓ તેમના માટે પોતાનો જીવ પણ આપી…
Trishul News Gujarati News દરરોજ ભોજન આપતાં વ્યક્તિનું મૃત્યુ થતાં વાંદરો ભાવુક થઈને પહોચ્યો અંતિમયાત્રામાં- જુઓ વિડીયોહવે તો દીકરાઓ પણ અસુરક્ષિત! રાજકોટની યુનિ. માં પાંચ વિદ્યાર્થીઓએ ભેગા થઇ એક વિદ્યાર્થીને પીંખી નાખ્યો
રાજકોટ(Rajkot): રાજયમાં છોકરીઓ અથવા મહિલાઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું લોકો કૃત્ય આચરતાં હતાં પરંતુ રાજકોટ(Rajkot)થી એક રુંવાડા બેઠાં કરી દેતા સમાચાર સામે આવ્યા છે જેમાં એક…
Trishul News Gujarati News હવે તો દીકરાઓ પણ અસુરક્ષિત! રાજકોટની યુનિ. માં પાંચ વિદ્યાર્થીઓએ ભેગા થઇ એક વિદ્યાર્થીને પીંખી નાખ્યોધનતેરસ થી ભાઈબીજ સુધી ભોજનમાં ન બનાવવી જોઈએ આ પાંચ વાનગીઓ, આજે જ જાણી લો નહિતર…
દિવાળી(Diwali): દિવાળીના પાંચ દિવસનો તહેવાર(festival) ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈદૂજ પર સમાપ્ત થાય છે. આ દિવસોમાં ઘણી બધી મીઠી, ખારી અને મસાલેદાર વાનગીઓ બનાવવામાં…
Trishul News Gujarati News ધનતેરસ થી ભાઈબીજ સુધી ભોજનમાં ન બનાવવી જોઈએ આ પાંચ વાનગીઓ, આજે જ જાણી લો નહિતર…ધનતેરસ ના દિવસે સોનાં-ચાંદીની જગ્યાએ ખરીદો આ ચાર વસ્તુઓ- ક્યારેય ખાલી નહીં થાય તિજોરી
ધનતેરસ(Dhanteras): આ વર્ષે ધનતેરસ 23 ઓક્ટોબરે અને દિવાળી(Diwali) 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે. જો કે, દર વર્ષે ધનતેરસનો તહેવાર(festival) દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે.…
Trishul News Gujarati News ધનતેરસ ના દિવસે સોનાં-ચાંદીની જગ્યાએ ખરીદો આ ચાર વસ્તુઓ- ક્યારેય ખાલી નહીં થાય તિજોરીસુરેન્દ્રનગરમાં ટ્રેક્ટર કુવામાં ખાબકતાં સર્જાયો ગોઝારો અકસ્માત- ઘટના સ્થળે જ 2ના મોત અને 3 ગંભીર
સુરેન્દ્રનગર(Surendranagar): રાજ્યમાંથી અકસ્માતમાં કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. જેમાં ઘણાં લોકો અકાળે મૃત્યુ પામે છે. ફરી સુરેન્દ્રનગરમાંથી એક એવી જ ઘટના સામે આવી છે.…
Trishul News Gujarati News સુરેન્દ્રનગરમાં ટ્રેક્ટર કુવામાં ખાબકતાં સર્જાયો ગોઝારો અકસ્માત- ઘટના સ્થળે જ 2ના મોત અને 3 ગંભીરવડોદરા અક્સ્માતમાં વેરવિખેર થયો સુરતનો પરિવાર- ‘દીકરો મમ્મી મમ્મી… કરે છે, પણ તેને કોણ સમજાવે માતા ક્યારેય નહિ આવે’
વડોદરા(Vadodara): ગઈકાલે વડોદરા(Vadodara)માં કપુરાઈ ચોકડી(Kapurai Chowk) નજીક રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જઈ રહેલી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. આ દર્દનાક…
Trishul News Gujarati News વડોદરા અક્સ્માતમાં વેરવિખેર થયો સુરતનો પરિવાર- ‘દીકરો મમ્મી મમ્મી… કરે છે, પણ તેને કોણ સમજાવે માતા ક્યારેય નહિ આવે’