અવનીત કૌરે માલદીવમાં કર્યું હોટ ફોટોશુટ, અલગ-અલગ બીકીની તસ્વીરો જોઈ તમે પણ થઇ જશો દીવાના

અવનીત કૌર(Avneet Kaur) આ દિવસોમાં માલદીવ(Maldives)માં રજાઓ માણી રહી છે. તે તેના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ(Instagram) એકાઉન્ટ પર માલદીવની પોતાની તસવીરો પણ સતત શેર કરી…

અવનીત કૌર(Avneet Kaur) આ દિવસોમાં માલદીવ(Maldives)માં રજાઓ માણી રહી છે. તે તેના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ(Instagram) એકાઉન્ટ પર માલદીવની પોતાની તસવીરો પણ સતત શેર કરી રહી છે, જે ઈન્ટરનેટ પર પણ વાયરલ થઈ રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી અવનીતે માલદીવમાંથી જે પણ તસવીરો શેર કરી છે, તે તમામમાં તેની બોલ્ડનેસ જોવા મળી રહી છે.

અવનીતે શેર કરેલી તસવીરોમાં તે અલગ-અલગ પ્રકારની બિકીનીમાં જોવા મળી રહી છે. અવનીતે શેર કરતાની સાથે જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

ચાહકો પણ અવનીતની આ તમામ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરીને તેની સુંદરતાના સતત વખાણ કરી રહ્યા છે.

અવનીતે ઈન્સ્ટા પર શેર કરેલી આ તમામ તસવીરો પર લાખો લાઈક્સ પણ આવી છે. તમને જણાવી દઈએ કે, અવનીતના સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર 31 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે.

અવનીત કૌર જલ્દી જ ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. અવનીત ટૂંક સમયમાં કંગના રનૌતના પ્રોડક્શન હેઠળ બની રહેલી ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *