ઘરનું નામ પણ બચ્ચનધામ અને ઘરે રોજ ઉતરે છે બચ્ચનની આરતી, સુરતનો આવો છે જબરો ફેન

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આવતીકાલે 77 મો જન્મ દિવસ છે. ત્યારે સુરતમાં રહેતા ચાહકે પોતાની છાતી પર અમિતાભ બચ્ચનના ફેસનું ટેટુ પડાવ્યું છે. મહાનાયકના જન્મ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આવતીકાલે 77 મો જન્મ દિવસ છે. ત્યારે સુરતમાં રહેતા ચાહકે પોતાની છાતી પર અમિતાભ બચ્ચનના ફેસનું ટેટુ પડાવ્યું છે. મહાનાયકના જન્મ દિવસ નિમિત્તે એક હૂબહૂ પેઇન્ટિંગ પણ તૈયાર કરાવી છે.

જે પેઇન્ટિંગ તેઓ આવતીકાલે અમિતાભ બચ્ચનને મુંબઇ ખાતે રૂબરૂ જઈ ભેટ કરવાના છે. તેમણે જણાવ્યું છે કે છાતી પર પડાવેલુ અમિતાભનું ટેટુ તેઓ જીવનભર આ રીતે જ રાખશે.

તેઓ રોજ પોતાના ઘરે અમિતાભ બચ્ચનના નામની આરતી કરે છે. એટલું જ નહીં ઘરનું નામ પણ બચ્ચનધામ રાખ્યું છે. અત્યાર સુધી ૨૦ વખત અમિતાભ બચ્ચનની મુલાકાત પણ કરી ચુક્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *