અહિયાં માનવતા લજવાણી: સગા ભાઈએ જ બહેનને બનાવી હવસનો શિકાર

બધા જ સંબંધોમાં ભાઈ-બહેનનો સંબંધ ખુબ જ સુંદર અને પવિત્ર હોય છે. આ સંબંધ વિશ્વાસ અને સલામતીનો હોય છે. રાખડી બંધાવતા સમયે ભાઈ બહેનને રક્ષાનું વચન આપે છે. બહેનને વચન આપે છે કે, તે આખી ઉંમર તેની રક્ષા કરશે, પરંતુ જયારે નશો આ વાત ભુલાવી દે અને ભાઈ જ બહેન ની ઈજ્જત સાથે ખેલવાડ કરે તો શું થાય… સંબંધોમાં આવી શરમજનક ઘટના બદાયુંથી સામે આવી છે. જ્યાં એક ભાઈએ ત્રણ વર્ષની માસુમ બહેનને હવાસનો શિકાર બનાવી.

આ કિસ્સો બદાયું જીલ્લાના વાજીરગંજ થાના ક્ષેત્રના એક ગામમાં બનેલો છે. અહિયાંના રહેવાસી વિનોદ ઉપર શરાબ પી ને યુવતી સાથે બળજબરી કરવાનો આરોપ લગાવ્યો. કમિશનરે જણાવ્યું છે કે, વિનોદે તેની ત્રણ વર્ષની બહેનને ટ્યુબવેલ પર લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

કેસની જાણ મળતાં જ ડી.એમ.કુમાર પ્રશાંત અને એસ.એસ.પી. સંકલ્પ શર્મા તે જગ્યા પર પહોચ્યા હતા. ફરિયાદના આધારે વાજિરગંજ પોલીસે આરોપીને ગિરફ્તાર કર્યો. અને પીડિત બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *