સરકારી બેંકમાં નોકરીઓ ખાલી, જલ્દી કરો એપ્લાય

Bank job in IBPS: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શનમાં જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની સુચના 31 મે 2023 ના…

Bank job in IBPS: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શનમાં જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની સુચના 31 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 છે. આ ભરતી (Bank job) ને લગતી તમામ મહતી મેળવવા માટે તેમની સતાવાર વેબસાઈટ https://www.ibps.in/ ની મુલાકાત લઈ શકો છે.

કેટલી જગ્યાઓ ખાલી?

ઓફિસ આસિસ્ટન્ટ – 5538
ઓફિસર સ્કેલ-1 – 2485
જનરલ બેન્કિંગ ઓફિસર – 315

આઇટી ઓફિસર – 68
CA ઓફિસર – 21
લૉ ઓફિસર – 24

ટ્રેઝરી મેનેજર – 08
માર્કેટિંગ ઓફિસર – 03
એગ્રિકલચર ઓફિસર – 59

ઓફિસર સ્કેલ- III – 73
કુલ ખાલી જગ્યા – 8594

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં નોકરી મેળવવા માટે ઉમેદવારોએ વિવિધ રાઉન્ડમાંથી પસાર થવું પડશે. જેમાં પ્રિલિમિનરી ટેસ્ટ, મેઈન એક્ષામ, ઇન્ટરવ્યૂનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ રીતે કરો અરજી

આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ https://www.ibps.in/ પર જાઓ.

હવે Notification સેકશનમાં જાઓ. તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો. હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો. હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *