આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં નોકરી કરવાની સુવર્ણ તક – જાણો કઇ રીતે કરવી અરજી 

Health Department Gandhinagar Recruitment 2023: આરોગ્ય વિભાગ(Health Department), ગાંધીનગર(Gandhinagar) ખાતે વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.(Health Department Gandhinagar Recruitment) આ માટેની નોટિફિકેશન…

Health Department Gandhinagar Recruitment 2023: આરોગ્ય વિભાગ(Health Department), ગાંધીનગર(Gandhinagar) ખાતે વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.(Health Department Gandhinagar Recruitment) આ માટેની નોટિફિકેશન 05 જૂન 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને અરજી કરવાની અંતિમ તારીખ 11 જૂન 2023 છે. આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ છે.

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ગાંધીનગર ઘ્વારા 05 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 જૂન 2023 છે.

પોસ્ટ અને પગારધોરણ:

આયુષ ડોક્ટર – 25,000
ફાર્માસીસ્ટ – 13,000
સ્ટાફ નર્સ/બ્રધર્સ – 13,000
જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ – 13,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

કુલ ખાલી જગ્યા:

આરોગ્ય વિભાગ ગાંધીનગરની આ ભરતીમાં આયુષ ડોક્ટરની 03, ફાર્માસીસ્ટની 09, સ્ટાફ નર્સ/બ્રધર્સની 02 તથા જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01 જગ્યા ખાલી છે.

કઇ રીતે કરવી અરજી?

આ ભરતીમાં ફક્ત ઓનલાઇન એપ્લિકેશન જ માન્ય ગણાશે. ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ લિંક https://arogyasathi.gujarat.gov.in/ પર જઇને અરજી કરવાની છે. જાહેરાતમાં દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી અથવા તો ક્ષતીવાળી અરજીઓ અમાન્ય ગણાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *