અમદાવાદમાં લગ્ન પ્રસંગોમાં ચોરી કરતી ટોળકી વધુ એક વખત સક્રિય થઇ છે. સોલા વિસ્તારમાં ઉમિયા ફાર્મમાં રિસેપ્શન દરમ્યાન સ્ટેજ પરથી એક ચોરે 2.50 લાખ રોકડા તથા કવરની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
રિસેપ્શનમાં પરિવારજનો ફોટો પડાવવામાં વ્યસ્ત હતા ત્યારે આ તકનો ચોરે લાભ ઉઠાવ્યો હતો. અને ધીમા પગલે ચાલીને રૂપિયા ભરેલું પર્સ લઇને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
હાલમાં સોલા પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.