બીકીની વેક્સિંગ કરાવતા પહેલાં આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

બીકીની વેક્સિંગ કરાવવા થી ચામડી માં ઘણા પ્રકારના હુમલાઓ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જો તમારી સ્કિન અત્યંત સેન્સિટિવ હોય તો આ સમસ્યા વધી શકશે.એવામાં તમે જો પહેલી વખત વેક્સિંગ કરાવવા જઈ રહ્યા છો તો કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે જેનાથી સમસ્યા ન વધે. એટલા માટે બિકીનીવેક્સ કરાવ્યા બાદ આ બાબતોનું ધ્યાન ખૂબ રાખવું જોઈએ. જેથી તમારી સુંદરતા જળવાયેલી રહે. તો હવે કોની વાટ છે ચાલો જાણીએ ઉપાયો વિશે….

રેઝરનો ઉપયોગ ન કરો:
જો તમે બીકીની વેક્સિંગ કરાવો છો તો ભૂલથી પણ રેઝર નો ઉપયોગ ન કરો.તેનાથી તમારે વેકેશન દરમિયાન ખૂબ દુખાવા નો સામનો કરવો પડી શકે છે.

ઢીલા કપડાં પહેરો:
વેક્સિંગ કરાવવા ના તરત બાદ ટાઈટ કપડા પહેરવા ન જોઈએ તે જામડી સાથે સ્પર્શ થવાથી ચામડીને નુકસાન થઈ શકે છે. એટલા માટે વેક્સિંગ ના તરત બાદ ટાઈટ કપડાં પહેરવાની જગ્યાએ ઢીલા અને હવા મળી રહે તેવા કપડાં પહેરો. જેથી ચામડી ને યોગ્ય શ્વાસ મળી શકે.

ઠંડા બરફનો ઉપયોગ:
વેક્સિંગ કરાવ્યા બાદ તરફથી મસાજ કરવાથી લાલ ચામડી ઓછી થશે.

તેલનો ઉપયોગ કરો:
વેક્સિંગ કરાવ્યા બાદ ચામડી લાલ થઈ જાય છે અથવા સોજી જાય છે. એવામાં તેલથી મસાજ કરવાથી ખૂબ રાહત મળે છે.

સ્વિમિંગ ન કરો:
બિકીની વેક્સ કરાવ્યાના ૨૪ કલાક સુધી સ્વિમિંગ ન કરવું જોઈએ.વેક્સિંગ બાદ સ્કિન વધારે નાજુક થઈ જાય છે અને તે જ દિવસે સ્વિમિંગ કરવાથી સૂર્યની સીધા કિરણો પડવાને કારણે તમને બળતરા નો અનુભવ થઈ શકે છે.

સાબુનો ઉપયોગ ન કરો:
જે સ્થળે બિકીનીવેક્સ કરાવ્યું છે તે જગ્યાએ સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *