બજેટ સત્ર 2020ની આજે શુક્રવારથી શરૂઆત થવા જઇ રહી છે અને આર્થિક સર્વેક્ષણ આજે રજૂ કરવામાં આવશે.બજેટ સત્રમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સત્રમાં વધારે આર્થિક વિષયો ઉપર ચર્ચા થશે. વૈશ્વિક આર્થિક સ્થિતિઓમાં ભારત કેવી રીતે ફાયદો ઉઠાવી શકે છે તેના ઉપર પણ ચર્ચા થશે.
બજેટ સત્રમાં ભાગ લેવા માટે સંસદ ભવનમાં પીએમ મોદીએ કહ્યું કે આ સત્રમાં વધારેમાં વધારે આર્થિક વિષય ઉપર ચર્ચા થશે.
એ મોદીએ બજેટને લઈને કહ્યું કે 2020 નું આ પહેલું સત્ર છે. તેમજ આ દર્શકનું પણ પહેલું સત્ર છે. આપણા સૌનો પ્રયાસ રહેવો જોઈએ કે આ સત્રમાં દશકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવામાં આવે. આવતીકાલે બજેટ રજૂ કરવામાં આવશે.
PM Modi: We all should make sure that in this session, we lay a strong foundation for this decade. This session will be focussed mainly on economic issues. I want that in both houses there are good debates on these issues. #BudgetSession pic.twitter.com/VzLxr1rqFL
— ANI (@ANI) January 31, 2020
વિપક્ષ અને અપિલ કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈશ્વિક રોકાણ નો વધુમાં વધુ લાભ ભારતને મળે.અમારી સરકાર ની ઓળખ દલિત, પીડિત, વંચિત મહિલાઓને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.
તેમણે આગળ કહ્યું કે આ દશકમાં અમારો પ્રયત્ન આના પર જ હસે. બંને સદનમાં આર્થિક વિષયો ઉપર તેમજ લોકોને સશક્ત કરવા ઉપર વ્યાપક ચર્ચા થાય. વધુમાં વધુ સારી ચર્ચા થાય અમે આ જ ઈચ્છીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.