દેશનું સૌથી પસંદગીનીનું ફૂડ એક્ટલે પાણીપુરી. પાણીપુરી (Panipuri) સૌ કોઈને પસંદ છે. લોકોના મોમાં પાણીપુરીનું નામ સાંભળતા જ પાણી આવી જાય છે. આજે અમે તમને પાણીપુરી ખાવાના ફાયદા વિષે જણાવીશું. પાણીપુરીના ખાવાના નુકસાન વિશે તમે જાણતા જ હશો.
પાણીપુરી (Panipuri) ખાવાથી સ્વાદ તો આવે છે અને સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. ડાયટ એક્સપર્ટ્સના કહ્યા અનુસાર 6 પાણીપુરી ખાવાથી તમારું વજન ઘટાડવામાં મદદ રૂપ થઇ છે. પાણીપુરી ખાવાથી કેલરી મળે છે.
આપણે જયારે પાણીપુરી ખાઈએ ત્યારે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને તેથી આપણે વધારે ખોરાક ખાઈ સકતા નથી અને વધારે ખાવાનું ખાવાથી દૂર રહે છીએ. પાણીપુરી ખાવાની સાથે વજન ઘટાડવા માટે વર્કઆઉટ પણ કરી શકાય.
જો તમને મોમાં ચાંદા પડ્યા છે તો ચાંદા દુર કરવા માટેનો શ્રેષ્ટ ઉપાય પાણીપુરી છે. પાણીપુરીના પાણીમાં જલઝીરા, ફુદીનો, તીખાશ અને ખટાશ આવે છે તેથી ચાંદા દૂર કરવામાં પાણીપુરી ખૂબ કામમાં આવે છે. પણ તેમને પાણીપુરી વધારે માત્રામાં ખાવી ન જોયે.
પાણીપુરીમાં કાચ્ચી કેરી, જલઝીરા, ફુદીના, મીઠુ અને પિસાયેલું જીરુનું મિશ્રણ હોય છે. તેથી પાણીપુરી ખાવાથી એસિડિટીમાં પણ રાહત મળે છે. પાણીપુરીમાં આ તમામ મિશ્રણ આવતું હોવાથી ટૂંક સમયમાંજ એસિડિટીથી રાહત મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.