Government Job: 10 પાસ માટે સરકારી નોકરીની સુવર્ણતક, 30 હજારથી વધુ પગાર

આજે અમે નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુબજ સારી સરકારી નોકરી (Government Job) ની તક લઈને આવ્યા છીએ. યુવાઓ માટે ઈન્ડિયા કંપની (India Company) માં…

આજે અમે નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુબજ સારી સરકારી નોકરી (Government Job) ની તક લઈને આવ્યા છીએ. યુવાઓ માટે ઈન્ડિયા કંપની (India Company) માં ભરતી નીકળી છે. માઈનિંગ સરકાર અને સર્વેયર પદો પર વેસ્ટર્ન કોઈલ ફીલ્ડ્સ લિમિટેડ WCL એ નોટિફિકેશન બહાર પાડીને ભરતી કાઢી છે. આ નોકરી (job) મેળવા માટે 10મી પાસ સાથે કેટલાક સર્ટિફિકેટ (certificate) અને શૈક્ષણિક યોગ્યતા જરૂરી છે.

મહત્વની વાત એ છે કે આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ક્યાય જવાની જરૂર પડશે નહી. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકશે. અહીં તમે યોગ્યતા, પસંદગી પ્રક્રિયા, સેલરી સહિત અન્ય તમામ જાણકારીઓ મેળવી શકશો.

આ ભરતી કુલ 135 પદો પર નીકળી છે. આમાં માઈનિંગ સરદારના 107 અને સર્વેયરના 28 પદ સામેલ થઇ છે. 21 જાન્યુઆરીથી આ પદો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરુ થઇ છે. અને અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો 10 ફેબ્રુઆરી સુધી અરજી કરવાનો સુધીનો સમય મળ્યો છે.

જો તમે WCL ભરતી માટે અરજી કરવાનું ઇચ્છતા હોઈ તો તમારી ઉમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોયે. ઉમેદવારને માઈનિંગ સરદાર પદો પર નોકરી મળ્યા બાદ માસિક પગાર રૂપિયા 31,852 મળશે. ત્યારે સર્વેયર પદો માટે 34391 રૂપિયા પગાર મળશે.

આ પદની પ્રાપ્તિ કરવા માટે ઉમેદવારોને એક લેખિત પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષા 100 માર્ક્સની હશે. આ પરીક્ષા માટે ઉમેદવારોને 90 મિનિટનો સમય આપવામાં આવશે. Government Job in Western Coal Fields Limitedની અરજી કરવા માટે WCL ની ઓફિશિયલ વેબસાઈટ westerncoal.in પર જાઓ અને ત્યાર બાદ મુખ્યપેજ પર અપાયેલા માઈનિંગ સરદાર અને સર્વેયર ભરતી માટે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો. ત્યાર બાદ નવું રજિસ્ટ્રેશન કરો અને તમામ માહિતી ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફી જમા કરી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *