વાવાઝોડું ત્રાટકે એ પહેલા કચ્છમાં આવી નવી આફત- જાણો શા માટે લોકો ઘર મુકીને ભાગ્યા

kutch earthquake: કચ્છમાં એક તરફ વાવાઝોડાનું (cyclone) સંકટ છે તો બીજી તરફ ભૂકંપનો આંચકોઓ અનુભવાય છે. કુદરત જાણે કચ્છ પર રૂઠી હોય તેમ કુદરતી આપદા એકપછી એક આવી રહી છે. કચ્છમાં ફરી ભૂકંપ (kutch earthquake) નો આંચકો અનુભવાયો છે.

ભૂકંપ નું કેન્દ્રબિંદુ ભચાઉ થી પાંચ કિમી ના અંતરે નોંધાયું

કચ્છમાં 3.5 તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અને જો તમને વાત કરીએ તો તેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ થી પાંચ કિલોમીટરના અંતરે નોંધાયું છે. અને તમે જણાવી દઈએ કે કચ્છના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂકંપના આંચકો અનુભવાય રહ્યા છે. તેમજ બિપરજોય વાવાઝોડાનું સંકટ પણ કચ્છ પર ભારે માત્રમાં જોવા મળી રહ્યું છે.

જોકે આપેલા સાંજે ચાર કલાકે જમવું અને કાશ્મીરના કિશોરવાડ વિસ્તારમાં ભૂખમ અનુભવ થયો હતો આ ભૂકંપની તીવ્રતા પણ 3.4 ની હતી. આ ભૂકપના આંચકોઓ પંજાબ સુધી અનુભવ્યા હતા.

કચ્છના માંડવી બીચ પર પવનની ગતિમાં વધારો થયો છે. દરિયા કિનારે 10 ફૂટ જેટલાં ઉચા  મોજ આવી રહ્યા છે. કચ્છના અબડાસા અને ભચાઉના વિસ્તાર ઊંચી લહેરો ઉડી રહી છે. ભચાઉ તાલુકાના સૂરજબારી નજીકના દરિયાઈ વિસ્તારમાં વીર આવતા પાણી છેક ટિક્કરના રણ સુધી પહોંચી ગયા હોવાનું સૂરજબારીના સરપંચ સલીમ ધેડાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *