બિહારમાં લાલુ યાદવના સાશનની 15 વર્ષની બારાક્ષરી વિડીયો- ક થી ક્રાઈમ, ખ થી ખતરો તો ગ થી ગોળી

ભાજપ લાલુ યાદવના 15 વર્ષના શાસનની ડીક્ષનરી લઈને આવી છે. ભાજપની આ ડીક્ષનરીમાં એમ કહેવામાં આવ્યું છે કે, 1990 થી 2005 ના સમયગાળા દરમિયાન ક…

ભાજપ લાલુ યાદવના 15 વર્ષના શાસનની ડીક્ષનરી લઈને આવી છે. ભાજપની આ ડીક્ષનરીમાં એમ કહેવામાં આવ્યું છે કે, 1990 થી 2005 ના સમયગાળા દરમિયાન ક થી ક્રાઈમ, ખ થી ખતરો, ગ થી ગોળી થતું હતું.

બિહારની ચૂંટણીનો સમય આવી ચુક્યો છે. રાજ્યનું રાજકીય તાપમાન એ નવેમ્બરમાં ચુંટણીના છેલ્લા તબક્કાના મતદાન થશે ત્યાં સુધી રહેશે. આ દરમિયાન એક તરફ NDA તો બીજી તરફ મહાગઠબંધન. તેઓં એકબીજાના 15 વર્ષના કારનામાંઓં જાહેર કરી રહ્યા છે. બંને પાર્ટીઓં તેમના પક્ષને વધુ ઉત્તમ અને વિપક્ષ કરતા મજબુત બતાવી રહ્યા છે. અને વિપક્ષને નબળું અને બકવાસ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સંદર્ભમાં, ભાજપ લાલુ યાદવના 15 વર્ષના શાસનની ડીક્ષનરી લઈને આવી છે. ભાજપ ની આ ડીક્ષનરીમાં એવું કહેવામાં આવે છે કે, 1990 થી 2005 ના તે સમયગાળામાં ક નો અર્થ ક્રાઇમ, ખ નો અર્થ ખતરો અને ગ નો અર્થ ગોળી થતો હતો.

ભાજપે આ ડીક્ષનરી તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બહાર પાડી છે. જ્યાં ઘ નો અર્થ ઘોટાળો, ચ થી ચરવાહા વિદ્યાલય. ભાજપનું કહેવું છે કે, તે એક એવી શાળા હતી જ્યાં બાળકોને અભ્યાસ કરતાં રજા વધારે આપવામાં આવે છે. તથા જ થી જંગલ(લાલુ નું જંગલ) તેમ થતું હતું. લાલુ યાદવના શાસનમાં 1990 ના દાયકામાં બિહારમાં તૈયાર કરાયેલ એક ભયંકર ડીક્ષનરી! ક થી ક્રાઈમ, ખ થી ખતરો, ગ થી ગોળી. યાદ છે કે નહીં? ર થી રંગદારી, જ થી જંગલરાજ, દ થી દાદાગીરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *