બોલીવુડમાં (Bollywood) હાલ તેજીનો માહોલ ચાલી રહ્યો છે કોરોના (Covid) પછી ફિલ્મજગતમાં અત્યારે સારામાં સારો સમય ચાલી રહ્યો છે. ઘણી બધી બ્લોકબસ્ટર (Block Buster) ફિલ્મો સિનેજગતમાં ધૂમ મચાવી રહી છે. અપ્રિલ(April) માસમાં તો વર્ષની ધમાકેદાર અને એક્શન (Action) મુવીનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો (Movies) આવી રહી છે.
બોલીવુડમાં હાલ ફિલ્મો કરતા પણ ચર્ચા હોય તો તે છે, આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરનો (Ranbir Kapoor) લગ્ન (Marraige) સમારોહ અપ્રિલના શરૂઆતથીજ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. રણબીર અને આલિયા એપ્રિલ મહિનાના મધ્યમાં લગ્ન કરશે. રણબીર અને આલિયાા લગ્નને લઈને દરરોજ નવા અપડેટ્સ (Updates) આવી રહ્યાં છે. લગ્નને લઈને ચાહકો પણ બહુ જ ઉત્સુક છે.
Rumours are rife that the couple is set to get hitched around April 13, 2022 in Mumbai, with only close friends and family in attendance | #AliaBhatt #RanbirKapoor #RanbirAliahttps://t.co/tdyxLMHfoG
— IE Lifestyle ? (@lifestyle_ie) April 9, 2022
જણાવી દઈએ તમને કે બંને સ્ટાર્સના લગ્નમાં આવનાર મેહમાનોનું (Guest) લિસ્ટ તૈયાર થઈ ગયું છે, રણબીરની બેચલર પાર્ટીનું (Bachlore Party) લિસ્ટ પણ રિલીઝ થઈ ગયું છે. અને આ મહિને રણબીર અને આલિયા લગ્ન કરવા જઈ રહ્યા છે.આમ જોવા જઈએ તો બોલિવૂડ સેલેબ્સ તેમની સેક્સ-લાઈફ (Sex Life) કે પર્સનલ લાઈફ વિશે ઓછી વાત કરે છે પરંતુ કેટલાક એવા સ્ટાર્સ (Star) છે જેમણે અંગત જીવન અને સેક્સ લાઈફ વિશે ઘણી વખત વાત કરી છે અને ઘણા ખુલાસા કર્યા છે.
આલિયા ભટ્ટે એક ઈન્ટરન્યૂમાં પોતાની સેક્સ લાઈફ વિશે પણ વાત કરી છે. આલિયાને આ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, તમારી ફેવરિટ સેક્સ પોઝિશન કઈ છે. આ સવાલના જવાબમાં આલિયાએ જણાવ્યું હતું કે મને ક્લાસિક મિશનરી પોઝિશન (Classic missionary position) પસંદ છે.જણાવી દઈએ તમને કે રણબીર અને આલિયા ભટ્ટનો સબંધ 4 વર્ષ જુનો છે.
બોલીવુડનું મોસ્ટ અડોરેબલ કપલની બ્રહ્માસ્ત્ર (Brahmastra) નામની ફિલ્મ પણ આવી રહી છે જણાવી દઈએ કે આ ફિલ્મના સેટ પરથીજ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એકબીજાની નજીક આવ્યા હતા. છેલ્લા ચાર વર્ષથી બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે પણ બંનેમાંથી ક્યારેય એકબીજાએ જાહેરમાં પોતાના સબંધો વિષે ખુલાસો કર્યો નથી.
બોલીવુડમાં આ જોડી આવનારા સમયમાં ફિલ્મી પડદે પણ ધૂમ મચાવશે લોકો આ બનેના લગ્નની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેમની આતુરતાનો અંત આ અપ્રિલ મહિનાના મધ્યમાં આવશે. આલિયા છેલ્લે સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) ફિલ્મ ગંગુબાઈ (Gangubai) અને એસ.એસ રાજામૌલીની (S.S. Rajamouli) ફિલ્મ RRR માં જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.