અવારનવાર એવી ઘટનાઓ સમાજમાં આવે છે જેને સાંભળી આપણે એક દમ ચોંકી જઈએ છીએ. એવી એક ઘટના અહિયાં સામે આવી છે. એક 10 વર્ષના બાળકે 13 વર્ષની બાળકીને પ્રેગ્નેટ બનાવી દીધી છે. આ ઘટના સામે આવતા લોકો ચોંકી ગયા હતા. તો તમને વિચાર આવે કે આ ઘટનાથી લોકો આટલા ચોંકી ગયા હતા, તો આમના પરિવારના લોકોનો કેવો હાલ હશે?
પ્રેગ્નેંટ થયા બાદ એક 13 વર્ષની છોકરીએ જણાવતા કહ્યું કે, તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો પિતા તેનો 10 વર્ષનો પ્રેમી છે. સાથે-સાથે કિશોરીએ જણાવતા કહ્યું કે તે 1 વર્ષ પહેલા છોકરાને મળી હતી અને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. આ ઘટના રશિયા દેશની છે. થોડા સમય એટલે કે અંદાજે ૧ વર્ષ પહેલા આ બંને નજરે ચડ્યા હતા. અને આ બંનેને પહેલી નજરમાં પ્રેમ થઇ ગયો હતો. જેમાં છોકરાનું નામ છે ઇવાન, અને છોકરીનું નામ છે દરીયા.
ટેલીવીઝનમાં આવતા પ્રસીધ્ધ શો મારફતે તેમણે તમના સબંધની વાત કરી હતી. આ ઘટના સાંભળી અને જોઇને તો ત્યાના ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા. ઈવાનની તપાસ કરનાર ડોક્ટરે જણાવતા કહ્યું કે, તે સ્પર્મ પ્રોડ્યુસ કરવા માટે ઘણો નાનો છે, તે બાળકનો પિતા નહીં હોઈ શકે. પણ આ છોકરીએ આ વાતની ના પાડી દીધી. એક સાઈકોલોજિસ્ટે છોકરીની તે વાતનું સમર્થન પણ કર્યું.
બંને બાળકોના વાલીઓની પરવાનગી બાદ બંને ટીવી શોમાં આવ્યા. વાલીએ બંનેની મેડિકલ તપાસ કરવાની પરવાનગી પણ આપી હતી. આ કપલને લઈને સ્થાનીય સમાજમાં ગંભીર ચર્ચા ચાલી રહી છે. 8 અઠવાડિયાનો ગર્ભ ધારણ કરનાર ડરિયા અને તેની માતા તે બાળકને રાખવા માગે છે. ડરિયાની 35 વર્ષીય માતા એલેનાએ કહ્યું, તેની દીકરીએ પોતે સંબંધની કબૂલાત કરી હતી.
તો ઈવાનની માતાને પણ લાગે છે કે તેનો દીકરો સાચું હોલી રહ્યો છે. કે તે જ બાળકનો પિતા છે. તે કહે છે કે, હું સમજું છું કે મારા દીકરાને આ વાતની સમજ નહીં હશે કે શું થયું છે. તે માત્ર બાળક છે, ભલે પોતાને મોટો માને છે. ડરિયાએ કહ્યું, તે અને તેનો બૉયફ્રેન્ડ બંને એકબીજાનું ધ્યાન રાખે છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોતાને મેરિડ પણ કહી દીધા છે. જોકે, સ્થાનિક લોકોના ગુસ્સાનો આ કપલે સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.