કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 52,508 નવા કેસ નોંધાયા છે અને 857 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 19,08,254 થઈ ગઈ છે. જેમાંથી 5,86,244 સક્રિય કેસ છે, 12,82,215 લોકો સાજા થયા છે અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 39,795 લોકો મૃત્યુ પામ્યા છે.
દેશભરમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 19 લાખને વટાવી ગઈ
દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 19,08,254 થઈ ગઈ છે. જેમાંથી 5,86,244 સક્રિય કેસ છે, 12,82,215 લોકો સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 39,795 લોકો મૃત્યુ પામ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 52508 નવા કેસ નોંધાયા છે
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 52,508 નવા કેસ નોંધાયા છે અને 857 લોકોનાં મોત નીપજ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP