સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.
હંમેશા સોશિયલ મીડિયા પર કંઇકને કંઇક વાયરલ થતું રહે છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોને લોકોએ ઘણો પસંદ કર્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો હસી હસીને પડીકું વળી રહ્યા છે અને નવાઈ પામી રહ્યા છે. ખરેખર, આ વીડિયો એક લગ્ન છે. આ વિડીયોમાં દુલ્હન કઈક વિચિત્ર વસ્તુઓ કરતી જોઈ મળે છે. આ વીડિયો જોયા બાદ લોકો આચર્યચકિત થઇ ગયા છે.
તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, એક સ્ત્રી દુલ્હનને સમગ્ર વિધિ સમજાવી રહી છે. આ વિધિ દુલ્હન ઘર છોડતા પહેલાની છેલ્લી વિધિ હોય છે. આ ધાર્મિક વિધિ વિશે, એક સ્ત્રી કન્યાને વિધિ કેવી રીતે કરવી તે સમજાવતી જોવા મળે છે. ત્યારબાદ સ્ત્રીની વાત સાંભળ્યા બાદ દુલ્હન અચાનક મન બદલાઈ ગયું હોય તેમ ખૂબ જ ઝડપથી ધાર્મિક વિધિ કરતી વિડીયોમાં જોવા મળી રહી છે. દુલ્હનની ઝડપ જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.