સુરતના પ્રેમીપ્રેમિકા બાદ બે યુવતીઓએ બુલેટ પર કર્યો ખતરનાક સ્ટંટ- જુઓ વિડીયો

સોસિયલ મીડિયા પર કેટલાક વિડીયો ખુબ વાયરલ થતા હોય છે ત્યારે આવો જ એક વિડીયો હાલમાં સામે આવ્યો છે જેને લઈ સમાચાર સામે આવ્યા છે. ચાલુ સ્કોર્પિયો જીપની છત પર ચડીને યુવકે સ્ટંટ કર્યા હતા. ત્યારપછી 3 યુવતીઓએ પણ બૂલેટ પર ખતરનાક સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ થતાંની સાથે જ પોલીસ દ્વારા યુવતીઓને 11,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આની સાથ્વે જ વધુ 2 યુવતીઓનો બૂલેટ ઉપરનો ખતરનાક સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બૂલેટ ઉપર 2 યુવતીઓ સવાર છે તેમજ એક યુવતી બીજી યુવતીના ખભા ઉપર બેશી છે. બીજી યુવતી બૂલેટ ચલાવીને સ્ટંટ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.

જો કે, પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા 28,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મળી રહેલ જાણકારી મુજબ પોલીસ દ્વારા બાઇક પર સ્ટંટ મારવા બદલ 2 યુવતીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. નદુરસ્તામાં બાઇક સવારી કરી રહેલ યુવતીઓએ આ દ્રશ્ય તેમની સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ પર મુક્યો હતો.

ત્યારપછી આ વીડિયો ખુબ વાયરલ થયો છે. પોલીસ દ્વારા વીડિયો સામે સુમોટો કોગ્નિઝન્સ તરીકે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આની સાથે જ ટ્રાફિક ઉલ્લંઘનના આક્ષેપમાં 28,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શિવાંગી ડબાસ તેના ખભા પર બેઠી હતી.

જ્યારે રેસલર સ્નેહા રઘુવંશી બાઇક પર સવાર હતી. આ વીડિયો શનિવારે બનાવવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. સ્નેહા રઘુવંશીની માતા મંજુને સ્ટંટ મારવા બદલ 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વીડિયોમાં 2 યુવતીઓ 20 વર્ષથી ઓછી વયની હતી. હાલમાં તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું. શિવાંગી કેસ અંગે વાત કરતાં અમે શનિવારે મધુબન બાપુધામ પાસે એક વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. તેને ઇન્સ્ટાગ્રામ પર મુકતા વાયરલ થયો હતો.

બંનેને ટ્રાફિકના ભંગના વિવિધ કેસોનો દંડ કરવામાં આવ્યો છે. અહીં નોંધનીય છે કે, ગાઝિયાબાદ જિલ્લામાં બુલેટ રાણીનો અન્ય એક ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. છોકરીઓ આ સ્ટંટ કરી રહી છે. બાઇક પર ગાજીબાયદનો નંબર નોંધાયેલ છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by CH SHIVANGI DABAS??? (@miss_jaatni)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *