સુરતમાં ટેક્સ ચોરી કરવા માટે બસવાળાએ અપનાવી એવી તરકીબ જે જોઇને પોલીસ પણ ચોંકી ગઈ

સુરતમાં લીંબાયત પોલીસે બસ ટેક્સ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. એક જ નંબરની બે લક્ઝરી બસ સુરતથી મહારાષ્ટ્રમાં અપડાઉન હોવાની બાતમી પોલીસને મળી હતી. જે…

સુરતમાં લીંબાયત પોલીસે બસ ટેક્સ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. એક જ નંબરની બે લક્ઝરી બસ સુરતથી મહારાષ્ટ્રમાં અપડાઉન હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી અને બે લક્ઝરી બસ કબ્જે કરી છે. મહત્વનું છે કે RTOમાં ટેક્સ ન ભરવો પડે તે માટે ટ્રાવેલ્સ સંચાલકો આ પ્રકારનો કિમીયો અજમાવતા હોય છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ બસ માલિકે અગાઉ મહારાષ્ટ્ર માં પણ ટેક્ષ ચોરી માટે આજ મોડસ ઓપરેનડીથી કરી હતી ટેક્ષ ચોરી. પોલીસે કબ્જે કરેલી બસને પોલીસ મથકમાંથી જ ચોરી કરી ફરી ફેરવવાનું બહાર આવ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *