ખુબ નજીવી કિંમતમાં ઘરે લઈ આવો નવી નક્કોર કાર- કિંમત અને ખાસિયતો જાણીને અત્યારે જ લેવા ઉપડશો

હાલમાં ફોર-વ્હીલર ધારકો માટે તેમજ પોતાની માલિકીની કાર હોવનું સપનું સેવતા લોકો માટે આનંદનાં સમાચાર સામે આવ્યા છે. દેશના કાર માર્કેટમાં સેડાન સેગમેન્ટમાંથી સસ્તું તેમજ…

હાલમાં ફોર-વ્હીલર ધારકો માટે તેમજ પોતાની માલિકીની કાર હોવનું સપનું સેવતા લોકો માટે આનંદનાં સમાચાર સામે આવ્યા છે. દેશના કાર માર્કેટમાં સેડાન સેગમેન્ટમાંથી સસ્તું તેમજ માઇલેજ કારની માંગમા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જે કાર મધ્ય રેન્જમાં આવે છે કે, જે ખુબ સ્ટાઇલ્સની સાથે સુવિધાઓ તેમજ માઇલેજ ઓફર કરે છે.

જો કે, આ સેગમેન્ટમાં ખુબ લાંબી રેન્જ છે પરંતુ હાલમાં આપને કારની ઓફર મળી રહી છે તે હોન્ડા સિટી ઝેડએક્સ છે કે, જે હોન્ડાની સૌથી વધારે વેચાતી કાર છે. આ કાર પર મળતી ઓફર પહેલા આ કારની માઇલેજ, સુવિધાઓ અંગે જાણવું જોઈએ ત્યારે હોન્ડા સિટી ઝેડએક્સ એક કાર છે કે, જે તેની સ્ટાઇલિશ બોડી તથા ફીચર્સ માટે ખુબ સારી રીતે પસંદ કરવામાં આવી છે.

કંપનીએ આ કારમાં કુલ 1498 CCનું એન્જિન ફીટ કર્યું છે. આ એન્જિન 119.35 bhp નો પાવર તેમજ 145 Nm નો ટોર્ક જનરેટ કરે છે ત્યારે આ કારમાં 40 લિટરની ટાંકી આપવામાં આવી છે. આની સાથે 506 લિટરની બુટ સ્પેસ મળે છે. કારનું ટ્રાન્સમિશન મેન્યુઅલ છે.

તેના ફીચર્સની વાત કરીએ તો તેમાં પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડોઝ, ફ્રન્ટ સીટ પર ડ્યુઅલ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે ત્યારે તેની માઇલેજ અંગે કંપનીનો દાવો કરે છે કે, આ કાર 17.6 kmpl ની માઇલેજ આપે છે.

હવે આ પ્રીમિયમ કારને ખૂબ ઓછી કિંમતમાં ખરીદવાની ઓફરની વિષે જાણીએ તો મોંઘી કાર ખરીદવા માટે બજેટ નથી ત્યારે આ તેમના માટે સેકન્ડ હેન્ડ કાર ખુબ સારો વિકલ્પ છે. જેમાં આજની ઓફર સેકન્ડ હેન્ડ કાર સેલિંગ વેબસાઇટ CARS24 દ્વારા તેની વેબસાઈટ પર અપાઈ છે કે, જેણે તેની સાઇટ પર હોન્ડા સિટી ઝેડએક્સની છે.

જેની કિંમત ફક્ત 1,35,000 રૂપિયા રાખવામાં આવી છે. સાઇટ પર આપેલ માહિતી મુજબ આ કારનું મોડલ જુલાઈ વર્ષ 2008 નું છે. તે ફર્સ્ટ ઓનર કાર છે. આ કાર અત્યાર સુધીમાં કુલ 66,539 કિમી ચાલેલ છે. આ કારનું ટ્રાન્સમિશન મેન્યુઅલ છે. જયારે આ હોન્ડા સિટીનું રજીસ્ટ્રેશન દિલ્હીમાં DL3C RTO ઓફિસમાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *