એક રૂપિયાનો આ રાણી સિક્કો રાતોરાત બનાવશે લખપતિ, ફટાફટ જોઇલો તમારી પાસે તો નથી ને?

દુનિયામાં દરેક વ્યક્તિને પોતાનો કઈક અલગ શોય હોય છે. કેટલાક લોકોની હોબી ખુબ વિચ્જીત્ર પણ હોય છે જે તેને સમૃદ્ધ બનાવી શકે છે. કેટલાક વ્યક્તિઓને…

દુનિયામાં દરેક વ્યક્તિને પોતાનો કઈક અલગ શોય હોય છે. કેટલાક લોકોની હોબી ખુબ વિચ્જીત્ર પણ હોય છે જે તેને સમૃદ્ધ બનાવી શકે છે. કેટલાક વ્યક્તિઓને પ્રચીમ વસ્તુઓ અને અનેક પ્રકારના સિક્કા એકત્રિત કરવાનો પણ ખુબ જ શોખ હોય છે.  તમે કેટલાક લોકોને જુના સ્ટેમ્પ અથવા સિક્કા એકઠા કરતા જોયા જ હશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા સિક્કાઓનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. હાલ આવા સિક્કાઓની કિંમત ઘણી વધી ગઈ છે. આ દુર્લભ સિક્કાઓ ઉપરાંત, ભારતના લોકો રાણી વિક્ટોરિયા સિક્કાઓની પણ ખરીદી કરતા હોય છે. મોટાભાગના લોકો દિવાળી અને અક્ષય તૃતીયાના પ્રસંગે ચોક્કસપણે સિક્કાની ખરીદી કરતા હોય છે. આજે અમે તમને એવા સિક્કા વિષે જણાવશું જે તમને ફક્ત એક જ કલાકમાં બનાવી શકે છે લખપતિ.

રાણી વિક્ટોરિયા દ્વારા 1862માં બનેલી ક્વીન વિક્ટોરિયા સિક્કાઓ ઓનલાઇન સાઇટ ક્વિકર પર વેચી લખપતિ બની શકાય છે. જણાવી દઈએ કે, આ સાઇટ પર આ સિક્કા 1.5 લાખ રૂપિયામાં વેચાઇ રહ્યા છે. વર્ષ 1862માં બનાવેલો 1 રૂપિયાનો રાણી વિક્ટોરિયા સિલ્વર સિક્કો દુર્લભ સિક્કાની શ્રેણીનો છે. આ સિક્કાના બદલામાં તમે 1.5 લાખ રૂપિયા મેળવી શકો છો.

જો તમારી પાસે આ સિક્કો છે, તો તેને વેચવા માટે ક્વિકર પર ઓનલાઇન વિક્રેતા તરીકે નોંધણી કરો. આ સિક્કાના ફોટા ક્લિક કરો અને તેને અપલોડ કરો. જો તમે નસીબદાર છો, તો ખરીદનાર તમારો સીધો સંપર્ક કરશે. ત્યારબાદ તમે ચુકવણી અને ડિલિવરીની શરતો અનુસાર તમારો સિક્કો વેચી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *