અમેરિકાને મળી ગઈ કોરોના સામે 100 ટકા કામ કરતી દવા- જાણો વિગતવાર

અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોનાવાયરસ નો ઇલાજ શોધી કાઢ્યો છે. રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયાની બાયોટેક કંપનીએ કહ્યું કે તેમણે STI-1499 નામની એન્ટીબોડી…

અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોનાવાયરસ નો ઇલાજ શોધી કાઢ્યો છે. રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયાની બાયોટેક કંપનીએ કહ્યું કે તેમણે STI-1499 નામની એન્ટીબોડી તૈયાર કરી છે.

કંપનીએ કહ્યું કે બેટરી ડીશ એક્સપેરિમેન્ટ માં માલુમ થયું છે કે આ એન્ટીબોડી કોરોનાવાયરસને મનુષ્યના કોષમાં સંક્રમણ ફેલાવાથી સો ટકા રોકી દે છે.

SORRENTO કંપની ન્યુ યોર્કના માઉન્ટ સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળી ઘણી એન્ટીબોડી તૈયાર કરવા ઉપર કામ કરી રહી છે. યોજના એવી છે કે ઘણા પ્રકારની એન્ટીબોડી અને મેળવીને દવાનું COCKTAIL તૈયાર કરવામાં આવશે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર નામની કંપનીએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે તે એક મહિનામાં એન્ટીબોડીના બે લાખ ડોઝ તૈયાર કરી શકે છે. તેમણે એન્ટીબોડીના ઉપયોગની મંજૂરી માટે અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એપ્લિકેશન પણ મોકલી છે. કંપનીએ ઈમરજન્સી આધારે મંજૂરી માંગણી કરી છે.

આ ખબર બાદ કંપનીના સ્ટોકના ભાવ ૨૨૦ ટકા ઉછળી ગયા છે. કંપનીના સીઈઓ નું કહેવું છે કે અમે કહેવા માગીએ છીએ આનો એક ઈલાજ છે. આ ઈલાજ સો ટકા અસરકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *