ઘણીવાર એવું બનતું હોય છે કે તમારો ફોન ખોવાઇ જાય કે ચોરી થઇ જાય છે. પરંતુ તેનું સિમ કાર્ડ અથવા આઇએમઇઆઇ નંબર બદલવાના કારણે તેને…
Trishul News Gujarati News હવે સરકાર પરત લાવી આપશે તમારો ચોરાયેલો મોબાઇલ, જાણો શું કરવાનું રહેશે ?Category: Crime
જયશ્રી રામ ના નારા લગાવનાર ભાજપ કાર્યકર ને પતાવી દીધો: તૃણમુલ કોંગ્રેસ પર આરોપ
હાલમાં પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ નાજુક છે, ત્યારે વધુ એક રાજનૈતિક હત્યા થઈ છે. આ વખતે મૃતક ભાજપનો કાર્યકર હોવાનો દાવો થઈ રહ્યો છે. ભાજપે શનિવારે…
Trishul News Gujarati News જયશ્રી રામ ના નારા લગાવનાર ભાજપ કાર્યકર ને પતાવી દીધો: તૃણમુલ કોંગ્રેસ પર આરોપઅફેરનો કરુણ અંત: પ્રેમિકા ઉપર છરીથી હુમલો કરી પી લીધું જેર, પ્રેમી નું મૃત્યુ.
પ્રેમી અને પ્રેમિકા ને ત્રણ ત્રણ સંતાન હતા. મહિલા પોતાના પ્રેમીના ઘરે આવી હતી . શુક્રવારે 11 વાગ્યે ભરવાડી દરવાજા જે અંદર જીઈબી ના ડીપી…
Trishul News Gujarati News અફેરનો કરુણ અંત: પ્રેમિકા ઉપર છરીથી હુમલો કરી પી લીધું જેર, પ્રેમી નું મૃત્યુ.મહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડ
બારડોલીના નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસના અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવા માટેનું કારણ એ હતું કે, આ મહિલા સરપંચ દ્વારા તલાટી…
Trishul News Gujarati News મહિલા સરપંચ સત્તાના નશામાં ભૂલ્યા ભાન ,અંતે થવું પડ્યું સસ્પેન્ડભાજપના સાંસદે સમર્થકો સાથે ટોલનાકે કરી ગુંડાગીરી, ફાયરીંગ પણ કરાવ્યું- જુઓ વિડીયો
અવારનવાર સત્તાના મદમાં મસ્ત થઈને બેકાબૂ બનેલા ભાજપના નેતાઓ ગુંડાગીરી કરવામાં પાછીપાની કરી રહ્યા ન હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. પોતાની દબંગાઇ…
Trishul News Gujarati News ભાજપના સાંસદે સમર્થકો સાથે ટોલનાકે કરી ગુંડાગીરી, ફાયરીંગ પણ કરાવ્યું- જુઓ વિડીયોસુરતમાં મુસ્લિમોની મૌન રેલીમાં થયું છમકલું, કલમ 144 લાગુ. જુઓ વિડીયો
દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું…
Trishul News Gujarati News સુરતમાં મુસ્લિમોની મૌન રેલીમાં થયું છમકલું, કલમ 144 લાગુ. જુઓ વિડીયોકોંગી ધારાસભ્યે અધિકારીને કીચડથી નવડાવ્યો- વાંચો વિગતવાર
તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં નગરપાલિકાના અધિકારીને બેટથી મારનારા ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો વિવાદ હજુ ચાલી જ રહ્યો છે, ત્યા તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કોંગ્રેસના ધારાસભ્ય…
Trishul News Gujarati News કોંગી ધારાસભ્યે અધિકારીને કીચડથી નવડાવ્યો- વાંચો વિગતવારમહિલાને અજાણ્યા પુરુષ દર્દી સાથે એક જ બેડ પર સુવડાવ્યા, પતિએ કહ્યું હું જોઇને પણ કઇ ન કરી શક્યો…
મધ્યપ્રદેશના બીજા સૌથી મોટા શહેર ઈન્દોરમાં મહારાજા યશવંત રાવ હોસ્પિટલમાં ચોંકાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક મહિલા દર્દીને અજાણ્યા પુરુષ સાથે એક બેડ…
Trishul News Gujarati News મહિલાને અજાણ્યા પુરુષ દર્દી સાથે એક જ બેડ પર સુવડાવ્યા, પતિએ કહ્યું હું જોઇને પણ કઇ ન કરી શક્યો…સુરત અગ્નિકાંડમાં આરોપી કાર્યપાલક ઇજનેર પરાગ મુનશીના 9 કલાકના જામીન મંજૂર
સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડે સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આ અગ્નિકાંડમાં આરોપી કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરવામાં આવી હતી. જેના કોર્ટ દ્વારા એક દિવસના જામીન…
Trishul News Gujarati News સુરત અગ્નિકાંડમાં આરોપી કાર્યપાલક ઇજનેર પરાગ મુનશીના 9 કલાકના જામીન મંજૂરસુરત: તક્ષશિલા અગ્નિકાંડ કેસના પુરાવાઓ વકીલની ગાડીમાંથી ચોરાયા
મળતી વિગતો અનુસાર સુરત તક્ષશિલા કોમ્પ્લેકસની આગ માં હોમાયેલા ૨ થી વધુ બાળકોના ન્યાય મતે કેસ લડી રહેલા અડાજણના જૈનબ બંગ્લોઝમાં રહેતા એડવોકેટ યાહયા મુખ્તિયાર…
Trishul News Gujarati News સુરત: તક્ષશિલા અગ્નિકાંડ કેસના પુરાવાઓ વકીલની ગાડીમાંથી ચોરાયાસમીના લંપટ ડોક્ટર પિતા-પુત્રએ 2400 મહિલાઓનાં ગર્ભપાત કરાવ્યાંનું પાપ કર્યું- જાણો અહી
પાટણ પાસે સમી અને મહેસાણામાં ક્લિનીક ધરાવતા ડોકટર મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદીની પોલીસ પૂછપરછ કરી રહી છે, સામે આવ્યું છે કે નરાધમોએ…
Trishul News Gujarati News સમીના લંપટ ડોક્ટર પિતા-પુત્રએ 2400 મહિલાઓનાં ગર્ભપાત કરાવ્યાંનું પાપ કર્યું- જાણો અહીભાજપને તેના ‘અસામાજિક તત્વ’ સમાન નેતાઓ ડુબાડીને જ રહેશે- વડોદરાના નેતાએ ઘરમાં ઘૂસીને કરી ગુંડાગીરી
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં નજીવી બાબતે રબારી સમાજના બે જૂથોએ સામસામે આવી જઇ એકબીજા ઉપર હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ સ્ટેશને નોંધાઈ છે. હુમલામાં ઇજાગ્રસ્ત…
Trishul News Gujarati News ભાજપને તેના ‘અસામાજિક તત્વ’ સમાન નેતાઓ ડુબાડીને જ રહેશે- વડોદરાના નેતાએ ઘરમાં ઘૂસીને કરી ગુંડાગીરી