8 પોલીસને મારનાર માફિયા વિકાસ દુબેના છેડા સમાજવાદી પાર્ટી સાથે કે ભાજપા સાથે? જાણો શું છે હકીકત

હાલમાં દેશભરમાં ઉત્તર પ્રદેશમાં માફિયા વિકાસ દુબે દ્વારા કરાયેલી આઠ પોલીસ કર્મીઓની હત્યા નો મામલો ચર્ચાઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો સાથે સબંધ ધરાવતા વિકાસ…

Trishul News Gujarati 8 પોલીસને મારનાર માફિયા વિકાસ દુબેના છેડા સમાજવાદી પાર્ટી સાથે કે ભાજપા સાથે? જાણો શું છે હકીકત

જુઓ કેવી રીતે ન્યુઝ 18 અને ન્યુઝ નેશને ફેલાવ્યા ફેક ન્યુઝ- Trishul News Fact check

પોતાને પાકિસ્તાની ગણાવતા ટ્વિટર હેન્ડલ @TheZaiduLeaks એ’ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક શખ્સ બીજાને લાકડી વડે મારતો હતો. ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે…

Trishul News Gujarati જુઓ કેવી રીતે ન્યુઝ 18 અને ન્યુઝ નેશને ફેલાવ્યા ફેક ન્યુઝ- Trishul News Fact check

ફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ થવું મોટી વાત નથી. શું ખરેખર અમિત શાહ આવું બોલ્યા હતા

વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીની આર્મી અને ભારતીય સેનાના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં આપણા દેશના 20 સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદથી…

Trishul News Gujarati ફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ થવું મોટી વાત નથી. શું ખરેખર અમિત શાહ આવું બોલ્યા હતા

પકડાઈ ગયા! 2017માં ગુજરાત ભાજપે લાખોનો ચીની માલ મંગાવીને પ્રચાર કર્યો હતો

હાલમાં દેશભરમાં દેશવાસીઓ દ્વારા ચીની માલના બહિષ્કારની સોશિયલ મીડીયામાં વાતો થઇ રહી છે. હવે ભાજપના નેતાઓ કોંગ્રેસ ચીનનું ભાગીદાર છે તેવો દાવો કરી રહ્યા છે…

Trishul News Gujarati પકડાઈ ગયા! 2017માં ગુજરાત ભાજપે લાખોનો ચીની માલ મંગાવીને પ્રચાર કર્યો હતો

મનમોહનસિંહે ચીનને 43,000 કિલોમીટરની જમીન આપી દીધી: ભાજપ પ્રમુખ નડ્ડાએ ફેલાવ્યા ફેક ન્યુઝ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સોમવારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને વારંવાર ભારતીય સૈન્યનું અપમાન કરવાનું બંધ કરવા અને તેમની બહાદુરી પર સવાલ ઉઠાવવાનું બંધ…

Trishul News Gujarati મનમોહનસિંહે ચીનને 43,000 કિલોમીટરની જમીન આપી દીધી: ભાજપ પ્રમુખ નડ્ડાએ ફેલાવ્યા ફેક ન્યુઝ

ફેક્ટ ચેક: અમિત શાહને કેન્સર થયું હોવાના દાવામાં કેટલું તથ્ય?

સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રી અમિત શાહનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં લખ્યું છે કે તેમને ગળાના પાછળના ભાગમાં હાડકા નું કેન્સર…

Trishul News Gujarati ફેક્ટ ચેક: અમિત શાહને કેન્સર થયું હોવાના દાવામાં કેટલું તથ્ય?

શું ખરેખર નડીયાદમાં મુસ્લિમોએ પોલીસકર્મી ને માર્યા? જાણો હકીકત

ફેસબુક અને વોટ્સેપ પર છેલ્લા કેટલાક દિવસોમાં બે વિડિયો વાયરલ  કરવામાં આવ્યા છે, જેમાં લોકડાઉનને લઇ પોલીસ સાથે બે યુવક મારામારી કરી રહ્યા છે. તેમજ…

Trishul News Gujarati શું ખરેખર નડીયાદમાં મુસ્લિમોએ પોલીસકર્મી ને માર્યા? જાણો હકીકત

વાઈરલ થયેલા ફોટોની હકીકત આવી સામે, જાણો પોલીસ પર હુમલો થયો તે ફોટો સાચો છે કે ખોટો

કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. દરમિયાન, આ પ્રકારના તમામ વીડિયો અને ફોટા સોશ્યલ મીડિયા પર સામે આવ્યા છે, જ્યાં પોલીસ…

Trishul News Gujarati વાઈરલ થયેલા ફોટોની હકીકત આવી સામે, જાણો પોલીસ પર હુમલો થયો તે ફોટો સાચો છે કે ખોટો

Fact Check: શું ખરેખર PM મોદીના પિતાના મોતનું કારણ પ્રધાનમંત્રી પોતે છે? જાણો સત્ય

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ચોંકાવે તેવી વાતો આવી છે, મોદીના ભાઇ બહેન તેમના પિતા દામોદરસ મોદીના મૃત્યુમાટે જવાબદાર હોવાનું માને છે.ચાલો જાણીએ કે આ…

Trishul News Gujarati Fact Check: શું ખરેખર PM મોદીના પિતાના મોતનું કારણ પ્રધાનમંત્રી પોતે છે? જાણો સત્ય

FactCheck: શું મોદી સરકારે સત્તામાં આવતાં જ ૨૬૮ ટન સોનુ સ્વીઝરલેન્ડ મોકલી દીધું ?

નવનીત ચતુર્વેદી એક પત્રકાર રહી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે આર ટી આઇ ના જવાબો ને આધારે આરબીઆઇના વર્તમાન સોનાના સ્ટોકમાં પાછલા કેટલાક…

Trishul News Gujarati FactCheck: શું મોદી સરકારે સત્તામાં આવતાં જ ૨૬૮ ટન સોનુ સ્વીઝરલેન્ડ મોકલી દીધું ?

ફેક ન્યુઝ ફેલાવવામાં ભારત નંબર 1, 2014 બાદ સતત છે દુનિયામાં પ્રથમ ક્રમે

વિશ્વની સરખામણીમાં ભારતમાં સૌથી વધારે ફેક-ન્યુઝનો મારો છે. ૨૨ દેશોમાં માઈક્રોસોફ્ટે કરેલા એક સરવેમાં ખબર પડી છે કે ભારતમાં ૬૪ પ્રતિશત લોકો ફેક-ન્યુઝના શિકાર બન્યા…

Trishul News Gujarati ફેક ન્યુઝ ફેલાવવામાં ભારત નંબર 1, 2014 બાદ સતત છે દુનિયામાં પ્રથમ ક્રમે