ભાવનગરના નારી નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવાનનું ઘટના સ્થળે મોત-‘ઓમ શાંતિ’

Bhavnagar Accident: ભાવનગરમાં ધોળકા ખાતે લગ્નમાં હાજરી આપી ભાવનગર પરત આવી રહેલા યુવકે નારી ગામ નજીક બાઈક પર કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર (Bhavnagar Accident) સાથે…

Trishul News Gujarati News ભાવનગરના નારી નજીક ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવાનનું ઘટના સ્થળે મોત-‘ઓમ શાંતિ’

ભાવનગરમાં ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતા અકસ્માત, 1નું ઘટના સ્થળ પર જ મોત

Bhavnagar Accident: ભાવનગર શહેરમાં આજે માર્ગ અકસ્માતના બે બનાવ બનતા તેમાં બેના મોત થયા હતા. નિર્મળનગરના નાકા પાસે પાલિકાના ડેમ્પર ચાલકે વૃદ્ધને અડફેંટમાં લઇ પાછલના…

Trishul News Gujarati News ભાવનગરમાં ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતા અકસ્માત, 1નું ઘટના સ્થળ પર જ મોત

ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત

Bhavnagar-Somnath highway accident: અમરેલીમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત (Bhavnagar-Somnath highway accident) સર્જાતા…

Trishul News Gujarati News ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત

પકડાયેલા ચોરે તો મહેસાણા પોલીસની ઈજ્જતને લુણો લગાડ્યો, વિડીયો થયો વાયરલ

Mehsana Viral Video: ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં ચોરોનો આંતક વધતો જ જાય છે. શિયાળો શરૂ થતાની સાથે જ ચોરો પોતાની ચોરીને અંજામ આપવા નીકળી પડતા…

Trishul News Gujarati News પકડાયેલા ચોરે તો મહેસાણા પોલીસની ઈજ્જતને લુણો લગાડ્યો, વિડીયો થયો વાયરલ

પિતાના બારમા બાદ શાળાએ જતી પુત્રીને ઇકોએ કચડી; શોક પૂર્ણ થાય એ પહેલાં જ ઘરમાં ફરીથી માતમ છવાયો

Bhavnagar Accident: ભાવનગરથી અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝીલ સંદીપ બારૈયા નામની વિદ્યાર્થિની સવારે મોપેડ પર કોલેજે જઈ રહી હતી. આ દરમિયાન એક ઈકો…

Trishul News Gujarati News પિતાના બારમા બાદ શાળાએ જતી પુત્રીને ઇકોએ કચડી; શોક પૂર્ણ થાય એ પહેલાં જ ઘરમાં ફરીથી માતમ છવાયો

‘અસના’ વાવાઝોડાને લઈને મોટા સમાચાર આવ્યા સામે, હવે ગુજરાત માથે આફત…

Asna Cyclone: બંગાળની ખાડીમાંથી ગુજરાત પર આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. આ સિસ્ટમ કચ્છ થઇ અરબ સાગરમાં થઇ…

Trishul News Gujarati News ‘અસના’ વાવાઝોડાને લઈને મોટા સમાચાર આવ્યા સામે, હવે ગુજરાત માથે આફત…
Cyclone Asna Live status IMD Weather forecast

વરસાદી આફત પૂરી નથી થઈ તે પહેલા ગુજરાત પર આવી રહ્યું છે Asna Cyclone

ગુજરાતના માથે ફરી એકવાર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે.ભારતીય હવામાન વિભાગ તરથી નવા સંકટની ચેતવણી આપવામાં આવી છે. IMD એ અરબ સાગરમાં ચક્રવાતી તોફાન આસના…

Trishul News Gujarati News વરસાદી આફત પૂરી નથી થઈ તે પહેલા ગુજરાત પર આવી રહ્યું છે Asna Cyclone

તળાજા હાઈવે પર ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ST બસને નડ્યો અકસ્માત, 1નું મોત; પાંચ મુસાફરો ઘાયલ

Thalaja Highway Accident: રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધી રહી છે. ત્યારે આજે વડોદરાથી દીવ જઇ રહેલી એસટી બસને તળાજા હાઇવે પર ત્રાપજ બંગલા નજીક અકસ્માત(Thalaja…

Trishul News Gujarati News તળાજા હાઈવે પર ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ST બસને નડ્યો અકસ્માત, 1નું મોત; પાંચ મુસાફરો ઘાયલ

ભાવનગર-સોમનાથ હાઈવે પર બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત; બંને બાઈકચાલકના મોત, મહિલા ઈજાગ્રસ્ત

Bhavnagar-Somnath Highway Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માનો સિલસિલો યથાવત છે. અમરેલી-ભાવનગર સોમનાથ હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા…

Trishul News Gujarati News ભાવનગર-સોમનાથ હાઈવે પર બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત; બંને બાઈકચાલકના મોત, મહિલા ઈજાગ્રસ્ત

ભાવનગર | બોરતળાવમાં એકસાથે પાંચ બાળકીઓ ડૂબી જતાં 4 ના મોત; પરિજનોનું હૈયાફાટ રુદન

Bhavnagar Bor Lake News: થોડા દિવસ પહેલા જ નર્મદામાં ડૂબી જોવાના કારણે એક જ પરિવારના સાત જેટલા લોકોના અકાળે મોતની નીપજ્યા હતા. એ ઘટના હજી…

Trishul News Gujarati News ભાવનગર | બોરતળાવમાં એકસાથે પાંચ બાળકીઓ ડૂબી જતાં 4 ના મોત; પરિજનોનું હૈયાફાટ રુદન

એ…એ…ગયો: ભાવનગર ફૂલેકામાં ઘોડી નચાવતા ઊંધા માથે પડ્યો વરરાજો, આજીવન રહેવું પડશે પથારીવશ- જુઓ વિડીયો

Bhavanagar News: હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે.રાજ્યમાં ઠેર ઠેર લગ્ન પ્રસંગની ઉજવણી થઇ રહી છે.ત્યારે ભાવનગર(Bhavanagar News) જિલ્લ્માંથી એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે.જેમાં…

Trishul News Gujarati News એ…એ…ગયો: ભાવનગર ફૂલેકામાં ઘોડી નચાવતા ઊંધા માથે પડ્યો વરરાજો, આજીવન રહેવું પડશે પથારીવશ- જુઓ વિડીયો

ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત

Bhavnagar Accident: રાજયમાં અકસ્માતનો સિલસિલો વણથંભોય છે. ભાવનગર- તળાજા નેશનલ હાઈવે પરે સાણોદરના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાણોદરના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રકની…

Trishul News Gujarati News ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત