સુરતથી શિયાળાના સમયપત્રકમાં સાત નવી ફ્લાઇટ્સ ઉમેરી શકાશે. મુંબઈ સહિત છ નવા શહેરો ઉમેરવામાં આવશે. ભુવનેશ્વરથી દિલ્હી જવા ઈન્ડિગોની ફ્લાઇટ શરૂ થશે. તારીખ ટૂંક સમયમાં…
Trishul News Gujarati News 7 શહેરો સાથે જોડાશે સુરતની ફ્લાઇટ,નવેમ્બરથી થશે શરૂ.Category: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
ટ્રાફિકની આડમાં ગુજરાતીઓ પાસેથી 5,100 કરોડ ખંખેરવાનો સરકારનો આ છે માસ્ટરપ્લાન.
વાહનવ્યવહાર વિભાગ ગુજરાત સરકાર માટે એક કમાઉ દિકરો છે એટલે જ તો રાજ્ય સરકારે વર્ષ 2019-20 માં રૂપિયા 5100 કરોડની આવકનો લક્ષ્યાંક આપ્યો છે. એટલે…
Trishul News Gujarati News ટ્રાફિકની આડમાં ગુજરાતીઓ પાસેથી 5,100 કરોડ ખંખેરવાનો સરકારનો આ છે માસ્ટરપ્લાન.સુરતમાં ટ્રાફિક ના નવા નિયમો નું પાલન કરતા વાહન ચાલક ને થયો કડવો અનુભવ…
વાહન ચાલક નું મોપેડ પરથી હેલ્મેટ ચોરાયું… ઉન વિસ્તારમાં રહેતા યુવક નું ઉધના દરવાજા સ્થિત બેન્ક બહારથી હેલ્મેટ અજાણ્યો શખ્સ ચોરી થયો ફરાર.. હેલ્મેટ ચોરીની…
Trishul News Gujarati News સુરતમાં ટ્રાફિક ના નવા નિયમો નું પાલન કરતા વાહન ચાલક ને થયો કડવો અનુભવ…“સાહેબ! મને જીવવા દો અથવા મને ઝેરથી મારી દો”,કહ્યું : 80 વર્ષની વૃદ્ધ માતાએ…
પતિના મૃત્યુ પછી એકલા રહેતા 80 વર્ષીય સીતા બાને ખરાબ રીતે માર નાર બે પુત્રો સાથે સજ્જ, તે પોલીસ સ્ટેશનના મહિલા સહાય કેન્દ્ર પર પહોંચી…
Trishul News Gujarati News “સાહેબ! મને જીવવા દો અથવા મને ઝેરથી મારી દો”,કહ્યું : 80 વર્ષની વૃદ્ધ માતાએ…કપલને તાલિબાન સજા, પ્રેમીએ પ્રેમિકાને ખંભા પર બેસાડીને ફેરવી…
ગુજરાતમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા દાહોદ જિલ્લાની સંજેલી તાલુકાના મોલી ગામમાં એક અજીબ ઘટના બની છે. અહીં, લોકો દ્વારા બે પ્રેમીઓને સજા કરવામાં આવી હતી. ખરેખર,…
Trishul News Gujarati News કપલને તાલિબાન સજા, પ્રેમીએ પ્રેમિકાને ખંભા પર બેસાડીને ફેરવી…અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સુરત કોર્ટનું અરેસ્ટ વૉરંટ ઈસ્યુ કર્યું…
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સુરતની કોર્ટે ધરપકડ વૉરંટ ઇશ્યૂ કર્યું છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા પ્રફુલ્લ સાડી પ્રકરણમાં અનેક ટકોર…
Trishul News Gujarati News અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સુરત કોર્ટનું અરેસ્ટ વૉરંટ ઈસ્યુ કર્યું…ગુજરાતના વાહનચાલકો માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર, હવે આ તારીખ સુધી દંડ નહીં
નવા મોટર વ્હિકલ એક્ટને લઈ ગુજરાત સરકારે વાહન ચાલકોને રાહત આપી છે. 16 સપ્ટેમ્બરથી લાગુ પડેલા નવા મોટર વ્હિકલ એક્ટ હવે ગુજરાતમાં 15 ઓક્ટોબરથી લાગુ…
Trishul News Gujarati News ગુજરાતના વાહનચાલકો માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર, હવે આ તારીખ સુધી દંડ નહીંફેમિલી કોર્ટ સામે જ પ્રેમીને પ્રેમિકાના પિતાએ માર માર્યો : જુઓ વીડિઓ…
સુરત ના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટ સામે જ પ્રેમીને પ્રેમિકાના પિતાએ માર માર્યો હતો. રસ્તા પર જ પ્રેમીને માર મારવામાં આવતાં તમાશો સર્જાયો…
Trishul News Gujarati News ફેમિલી કોર્ટ સામે જ પ્રેમીને પ્રેમિકાના પિતાએ માર માર્યો : જુઓ વીડિઓ…સુરતમાં ક્રાઈમ બ્રાંચથી 200 મીટર દૂર થઈ 20 લાખની લૂંટ…
ત્રણ બદમાશોએ બંદૂકધારી વ્યક્તિને ઝડપી લીધા હતા અને મુગલી સરાય ખાતે એસબીઆઈ બેંકની સામે રોકડ વાનમાંથી 19.52 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. પૈસાથી ભરેલી બેગ…
Trishul News Gujarati News સુરતમાં ક્રાઈમ બ્રાંચથી 200 મીટર દૂર થઈ 20 લાખની લૂંટ…સાચી વાત : ભારેખમ દંડ વસુલ કરતું તંત્ર સુરતના રસ્તા પર રખડતા ઢોર પણ દુર કરે
મોટર વ્હીકલ એક્ટ હેઠળ સુરત સહિત દેશમાં આકરો દંડ વસુલવાની શરૃઆત થઈ તેનો કેટલાક લોકો વિરોધ કરતાં નથી પરંતુ સુરતમાં ટ્રાફિક માટે અડચણરૃપ તથા લોકો…
Trishul News Gujarati News સાચી વાત : ભારેખમ દંડ વસુલ કરતું તંત્ર સુરતના રસ્તા પર રખડતા ઢોર પણ દુર કરેભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ ખૂબ જરૂરી: PM મોદી
ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ તેમજ દેશની ભલાઇ માટે ગુજરાતની ભલાઇ જરૂરી છે તેવા ઉલ્લેખ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયાકોલોની ખાતે નર્મદા નીરના વધામણા…
Trishul News Gujarati News ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ ખૂબ જરૂરી: PM મોદીગુજરાતમાં પાંચ લાખ યુવાનો આખા ગુજરાતમાં સ્વચ્છતાની ઝુંબેશ ચલાવશે : વિજયભાઇ રૂપાણી
યુથ ફાઉન્ડેશન આયોજિત “જલ્દી કર કાર્યક્રમ’માં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ : મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં હજ્જારો યુવાનોએ સુરતને નંબર વન સ્વચ્છ શહેર બનાવવા સંકલ્પ લીધા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ…
Trishul News Gujarati News ગુજરાતમાં પાંચ લાખ યુવાનો આખા ગુજરાતમાં સ્વચ્છતાની ઝુંબેશ ચલાવશે : વિજયભાઇ રૂપાણી