સુરતમાં ટ્રાફિક ના નવા નિયમો નું પાલન કરતા વાહન ચાલક ને થયો કડવો અનુભવ…

વાહન ચાલક નું મોપેડ પરથી હેલ્મેટ ચોરાયું… ઉન વિસ્તારમાં રહેતા યુવક નું ઉધના દરવાજા સ્થિત બેન્ક બહારથી હેલ્મેટ અજાણ્યો શખ્સ ચોરી થયો ફરાર.. cac5250702ba404ae7241216377c26dd હેલ્મેટ…

વાહન ચાલક નું મોપેડ પરથી હેલ્મેટ ચોરાયું…

ઉન વિસ્તારમાં રહેતા યુવક નું ઉધના દરવાજા સ્થિત બેન્ક બહારથી હેલ્મેટ અજાણ્યો શખ્સ ચોરી થયો ફરાર..

હેલ્મેટ ચોરીની ઘટના સીસીટીવી ના કેદ…

હેલ્મેટ ચોરીની ફરિયાદ યુવકે સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવી….

ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ લોકોમાં મસમોટ દંડને લઈને ડરના માહોલ વચ્ચે નિયમોનું પાલન કરી રહ્યા છે. જોકે, તેમાં આંશિક રાહત થઈ છે. દરમિયાન હવે હેલમેટની ચોરી થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ઉન ગામમાં રહેતા યુવક કોટક મહિન્દ્રા બેંકમાં રૂપિયા જમા કરાવવા આવ્યો હતો. દરમિયાન પાર્કિંગમાં પાર્ક કરેલી તેની મોપેડ એક્ટીવા પરથી અજાણ્યા ઈસમ હેલમેટની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. યુવક દ્વારા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *