ગુજરાત(Gujarat): આપણે સૌ લોકોએ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ તો જોઈ જ હશે. આ ફિલ્મમાં જે રીતે અનિલ કપૂર અનાથ અને નિસહાય બાળકોને પોતાની પાસે રાખીને તેમનો…
Trishul News Gujarati શિક્ષણ એજ કલ્યાણ! 100 કરતા વધુ બાળકોનો ઉછેર કરી રહ્યા છે મહિપતસિંહ ચૌહાણ, બાળકોને ભણાવવા હર હમેંશ અડીખમCategory: Inspirational
સોશિયલ મીડિયાનો કમાલ! એક પોસ્ટથી ગણતરીની કલાકોમાં વહ્યો દાનનો એવો ધોધ કે, દીકરીને મળ્યું નવજીવન
સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં રહેતા વિપુલભાઈ જેતાણી રત્નકલાકાર તરીકે કામ કરે છે ત્યારે તેમની આઠ વર્ષની દીકરી પૂર્વા જેતાણીને સર્વ પ્રથમ ડેન્ગ્યુની અસર થઈ અને…
Trishul News Gujarati સોશિયલ મીડિયાનો કમાલ! એક પોસ્ટથી ગણતરીની કલાકોમાં વહ્યો દાનનો એવો ધોધ કે, દીકરીને મળ્યું નવજીવનદેવદૂત બનીને આવ્યો રેલ્વે કર્મચારી: સ્ટેશન પર ટ્રેક પર પડી ગયેલા અજાણ્યા વ્યક્તિને બક્ષ્યું નવજીવન- જુઓ live વિડીયો
આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે કોઈનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકતા જરાક પણ ખચકાતા નથી. કદાચ આ લોકોનો જુસ્સા અને બહાદુરીના…
Trishul News Gujarati દેવદૂત બનીને આવ્યો રેલ્વે કર્મચારી: સ્ટેશન પર ટ્રેક પર પડી ગયેલા અજાણ્યા વ્યક્તિને બક્ષ્યું નવજીવન- જુઓ live વિડીયોક્યારેય નોકરી ન મળવા પર આપઘાત કરવા જઈ રહી હતી આ યુવતી- આજે છે ભારતની સૌથી નાની વયની CEO
સફળતાની કહાની(Success story): જો તમે મહેનત કરશો તો તમને સફળતા મળશે,પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. આવી જ એક સફળતાની કહાની છે રાધિકા ગુપ્તા(Radhika…
Trishul News Gujarati ક્યારેય નોકરી ન મળવા પર આપઘાત કરવા જઈ રહી હતી આ યુવતી- આજે છે ભારતની સૌથી નાની વયની CEOત્રણ-ત્રણ સરકારી નોકરીઓને અધવચ્ચે જ છોડી દીધી- સની દેઓલની ફિલ્મ ‘ઇન્ડિયન’ જોઈને બન્યા IPS ઓફિસર
સફળતાની કહાની(Success story): આજે અમે તમને એક એવા IPS ઓફિસરની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેણે સની દેઓલ(Sunny Deol)ની ફિલ્મ ‘ઈન્ડિયન’ જોયા પછી પોતાનું જીવન…
Trishul News Gujarati ત્રણ-ત્રણ સરકારી નોકરીઓને અધવચ્ચે જ છોડી દીધી- સની દેઓલની ફિલ્મ ‘ઇન્ડિયન’ જોઈને બન્યા IPS ઓફિસરઆફતને અવસરમાં ફેરવીને હાંસલ કરી નવી ઉંચાઈ- રેલવે સ્ટેશનના ફ્રી વાઈફાઈથી જાણો કેવી રીતે બન્યા IAS ઓફિસર
સફળતાની કહાની(Success story): એક કહેવત છે – કોણ કહે છે કે સફળતા ફક્ત નસીબ નક્કી કરે છે, જો તમારી પાસે હિંમત અને ઇરાદા હોય, તો…
Trishul News Gujarati આફતને અવસરમાં ફેરવીને હાંસલ કરી નવી ઉંચાઈ- રેલવે સ્ટેશનના ફ્રી વાઈફાઈથી જાણો કેવી રીતે બન્યા IAS ઓફિસરબસ કંડક્ટરની દીકરીએ માર્યું મેદાન- ધોરણ 10માં 500માંથી 499 માર્ક્સ લાવીને પિતાનું નામ કર્યું ઝળહળતું
સફળતાની કહાની(Success story): ‘અમે ગરીબ જન્મ્યા છીએ. અમારા માતા-પિતા પણ ગરીબ છે. આથી આપણે પણ ગરીબ જ રહીશું.આવી વાતો કહીને નસીબને દોષ આપનારા લોકો ઘણા…
Trishul News Gujarati બસ કંડક્ટરની દીકરીએ માર્યું મેદાન- ધોરણ 10માં 500માંથી 499 માર્ક્સ લાવીને પિતાનું નામ કર્યું ઝળહળતુંવગર કોચિંગે ખેડૂતનો દીકરો બન્યો સૌથી નાની વયનો DYSP – વર્ષોના સંઘર્ષએ રોશન કર્યું પરિવાર અને સમાજનું નામ
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય…આ કહેવતને સાર્થક બનાવતી એક ઘટના હાલ સામે આવી છે. મળતી માહિતી અનુસાર, નાના એવા ગામનો યુવાન નવીન આહીર(Naveen…
Trishul News Gujarati વગર કોચિંગે ખેડૂતનો દીકરો બન્યો સૌથી નાની વયનો DYSP – વર્ષોના સંઘર્ષએ રોશન કર્યું પરિવાર અને સમાજનું નામ‘ડિગ્રી નહીં, ટેલેન્ટ મહત્વનું છે’ -ધોરણ 10માં અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 માર્કસ લાવનાર બન્યા IAS અધિકારી
સફળતાની કહાની(Success story): પરીક્ષામાં ખરાબ પરિણામ કારકિર્દીના તમામ દરવાજા બંધ કરી દેતા નથી. તેનું જીવંત ઉદાહરણ ગુજરાતના ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા(Tushar Sumera) છે. તેને…
Trishul News Gujarati ‘ડિગ્રી નહીં, ટેલેન્ટ મહત્વનું છે’ -ધોરણ 10માં અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 માર્કસ લાવનાર બન્યા IAS અધિકારીપિતા વિહોણી દીકરીને માતાએ ઘરે-ઘરે કચરા પોતા કરી ભણાવી, પરિણામે દીકરી સૌથી નાની ઉંમરે બની IPS ઓફિસર
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા પાસ કરવી ઘણા વિદ્યાર્થીઓનું સ્વપ્ન છે, પરંતુ કેટલાક લોકોને તેમાં સફળતા મળે છે. સિવિલ સર્વિસિસ પરીક્ષા (Civil Services Examination)…
Trishul News Gujarati પિતા વિહોણી દીકરીને માતાએ ઘરે-ઘરે કચરા પોતા કરી ભણાવી, પરિણામે દીકરી સૌથી નાની ઉંમરે બની IPS ઓફિસરMEME દુનિયાના ફેમસ થયેલા પાકિસ્તાની સાંસદ અમીર લિયાકતનું મોત
પાકિસ્તાની સાંસદ અમીર લિયાકતનું કરાચીમાં નિધન થયું છે. તેના નોકર દ્વારા આ સમાચાર મળ્યા છે. કરાચીમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. આશંકા છે…
Trishul News Gujarati MEME દુનિયાના ફેમસ થયેલા પાકિસ્તાની સાંસદ અમીર લિયાકતનું મોતનારી તું નારાયણી! પોતે કુંવારા રહીને હજારો લોકોના કરાવ્યા લગ્ન- પોતાના ખર્ચે કર્યા 38 કન્યાદાન
આજે અમે તમને એવા મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેણે ગ્રાફોલોજીમાં વિશ્વની પ્રથમ મહિલાનો ખિતાબ મેળવ્યો છે અને અન્ય કેટલીય કન્યાઓના લગ્ન અને…
Trishul News Gujarati નારી તું નારાયણી! પોતે કુંવારા રહીને હજારો લોકોના કરાવ્યા લગ્ન- પોતાના ખર્ચે કર્યા 38 કન્યાદાન