Government of Russia: રશિયાના કારેલીયામાં 25 વર્ષ કરતા ઓછી ઉંમરની વિદ્યાર્થીનીઓને સ્વસ્થ બાળકના જન્મ આપવા પર એક લાખ રૂબલ આપવાની જાહેરાત (Government of Russia) કરવામાં…
Trishul News Gujarati News વિદ્યાર્થીનીઓ માટે સરકારની ખાસ ઓફર: બાળકો પેદા કરો અને લઈ જાઓ એક લાખ…Category: International
એવું શું છે સ્ટીવ જોબ્સના 50 વર્ષ પહેલા કુંભ પર લખેલો પત્રમાં? જે રૂ 4.32 કરોડમાં વેચાયો
Steve Jobs letter: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. મહાકુંભના પહેલા અમૃત (શાહી) સ્નાનમાં મંગળવારે 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર નદીમાં આસ્થાની ડુબકી (Steve…
Trishul News Gujarati News એવું શું છે સ્ટીવ જોબ્સના 50 વર્ષ પહેલા કુંભ પર લખેલો પત્રમાં? જે રૂ 4.32 કરોડમાં વેચાયો32 વર્ષનો કુંવારો છોકરો 87 બાળકોનો છે બાયોલોજીકલ બાપ, 2025 માં થઈ જશે સદી પૂરી
USA Bizarre News: દરેક વિવાહિત યુગલનું સપનું હોય છે કે તે માતા-પિતા બને. સંતાન સુખ માટે લોકો ઘણી માનતાઓ પણ માનતા હોય છે. મોંઘવારીના આ…
Trishul News Gujarati News 32 વર્ષનો કુંવારો છોકરો 87 બાળકોનો છે બાયોલોજીકલ બાપ, 2025 માં થઈ જશે સદી પૂરીઅમેરિકાના હોલિવૂડમાં લાગેલી આગના રાહત કાર્યમાં BAPS સંસ્થા આવી લોકોની મદદે…
US Los Angeles Wildfire: અમેરિકામાં વિકરાળ આગને કારણે મોટી માત્રામાં નુકસાન થયું છે, જેના કારણે હજારો પરિવાર બેઘર થયા છે. ઘર ઉપરાંત તેઓ લોકો પાસે…
Trishul News Gujarati News અમેરિકાના હોલિવૂડમાં લાગેલી આગના રાહત કાર્યમાં BAPS સંસ્થા આવી લોકોની મદદે…અમેરિકાના કેલિફોર્નિયામાં આગનું તાંડવ! લોકોની 12929329155000 રૂપિયાની મિલકતો બળીને ખાખ
US Los Angeles Wildfire: અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હજુ સુધી ઓલવાઈ નથી. કેલિફોર્નિયાના ગવર્નરે કહ્યું કે આ ઇતિહાસની સૌથી મોટી આગ છે. આ…
Trishul News Gujarati News અમેરિકાના કેલિફોર્નિયામાં આગનું તાંડવ! લોકોની 12929329155000 રૂપિયાની મિલકતો બળીને ખાખશું બાળકો નહીં વાપરી શકે ફોન? ભારતમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર ટીચર-પેરેન્ટ્સ-બાળકો માટે ગાઇડલાઇન લાવશે
Gujarat Smart Phones: સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર ગાઇડ લાઇન બહાર પાડશે.…
Trishul News Gujarati News શું બાળકો નહીં વાપરી શકે ફોન? ભારતમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર ટીચર-પેરેન્ટ્સ-બાળકો માટે ગાઇડલાઇન લાવશેકેલિફોર્નિયામાં 40 હજાર એકરમાં ફેલાઈ આગ: હોલિવૂડ હિલ્સ અને બેંક ઓફ અમેરિકામાં હાહાકાર, 7 ના મોત
California Wild Fire: અમેરિકાના લોસ એન્જલસમાં આગના કારણે ભારે મુશ્કેલી સર્જાઈ છે. આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. આગને કારણે ઘણા…
Trishul News Gujarati News કેલિફોર્નિયામાં 40 હજાર એકરમાં ફેલાઈ આગ: હોલિવૂડ હિલ્સ અને બેંક ઓફ અમેરિકામાં હાહાકાર, 7 ના મોતપ્રતિબંધિત કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી કરનારા સુરતના ભાવેશ લાઠીયાની અમેરિકામાં ધરપકડ
મૂળ સુરતના અને અમેરિકા ખાતે ઉદ્યોગ ચલાવતા ભાવેશ લાઠીયા (Bhavesh Lathiya USA) નું અમેરિકામાં સેન્ટરનાલ નામનું ડ્રગ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ એક…
Trishul News Gujarati News પ્રતિબંધિત કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી કરનારા સુરતના ભાવેશ લાઠીયાની અમેરિકામાં ધરપકડકીમ જોંગ ઉને લગાવ્યો હોટ ડોગ ખાવા પર પ્રતિબંધ, કારણ જાણી હસવું આવશે…
Kim Jong Un: આજકાલ અમેરિકાના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ હોટ ડોગના નોર્થ કોરિયાના લોકો દિવાના બની ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ખૂબ લોકપ્રિય થયું છે.…
Trishul News Gujarati News કીમ જોંગ ઉને લગાવ્યો હોટ ડોગ ખાવા પર પ્રતિબંધ, કારણ જાણી હસવું આવશે…સાઉથના સુપરસ્ટારની કારનું થયું ખતરનાક એકસીડન્ટ અને પછી…જુઓ વિડીયો
Ajith Kumar Accident: સાઉથ સિનેમાના એક્શન હીરો અજીત કુમાર પોતાની રીયલ લાઇફમાં કાર રેસિંગના શોખીન છે. આજકાલ અજીત દુબઈમાં છે. તે દુબઈમાં થનાર 24 કલાકની…
Trishul News Gujarati News સાઉથના સુપરસ્ટારની કારનું થયું ખતરનાક એકસીડન્ટ અને પછી…જુઓ વિડીયોવ્હાઈટ હાઉસ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તૈયાર! આ દિવસે લેશે રાષ્ટ્રપતિ પદના શપથ, જાણો વિગતે
US President Donald Trump: અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાના છે. 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લીધા બાદ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાની બાગડોર…
Trishul News Gujarati News વ્હાઈટ હાઉસ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તૈયાર! આ દિવસે લેશે રાષ્ટ્રપતિ પદના શપથ, જાણો વિગતેઅમેરિકામાં ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ: 2નાં મોત 18 ઘાયલ, જુઓ LIVE વિડીયો
America Plane Crashe: સાઉથ કોરિયા અને કઝાકિસ્તાન બાદ હવે અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના કારણે ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટના એક મોટા ગોડાઉનની છત…
Trishul News Gujarati News અમેરિકામાં ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ: 2નાં મોત 18 ઘાયલ, જુઓ LIVE વિડીયો