હાલ દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા, વ્યાજના દરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ, આવા કપરા સમયે તમારી પાસે સૌથી વધુ વ્યાજ દર મેળવવાની…
Trishul News Gujarati અહિયાં કરો પૈસાનું રોકાણ, મળે છે 8 થી 9 ટકાથી પણ વધુ વ્યાજCategory: National
ઉન્નાવ બળાત્કાર કેસ: આખરે ભાજપનો ધારાસભ્ય જ નીકળ્યો મુખ્ય કારીગર
ઉતરપ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી કોર્ટે ચુકાદો આપતા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હીની તીસ હજારી કોર્ટે દોષી જાહેર કર્યો છે, અને બીજો એક…
Trishul News Gujarati ઉન્નાવ બળાત્કાર કેસ: આખરે ભાજપનો ધારાસભ્ય જ નીકળ્યો મુખ્ય કારીગરહવે બેંકની આ સર્વિસ ૨૪ કલાક માટે ખુલ્લી રેહશે- જાણો અહિયાં
એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા સોમવારથી વધુ સરળ થઈ જશે. અત્યાર સુધી ગ્રાહકોને આ સુવિધા નિશ્ચિત સમય સુધી ઉપલબ્ધ હતી, પરંતુ…
Trishul News Gujarati હવે બેંકની આ સર્વિસ ૨૪ કલાક માટે ખુલ્લી રેહશે- જાણો અહિયાંપ્રધાનમંત્રી ઉજ્જ્વલ્લા યોજના મહાકૌભાંડ! ચોપડે નોંધાયેલા ગરીબોએ એક મહિનામાં 41 વખત ગેસની બોટલો રિફિલ કરી
2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી મોદી ના કામો ગણાવાના સમયે ઉજ્વલા યોજના સૌથી વધુ ચર્ચામાં રહી હતી. જાણે કે ઉજ્વલા યોજના સિવાય પ્રધાનમંત્રીએ પાંચ…
Trishul News Gujarati પ્રધાનમંત્રી ઉજ્જ્વલ્લા યોજના મહાકૌભાંડ! ચોપડે નોંધાયેલા ગરીબોએ એક મહિનામાં 41 વખત ગેસની બોટલો રિફિલ કરી5 રૂપિયાની ચા નો ધંધો કરી, હાલ બની ગઈ છે 200 કરોડની માલકિન
ભારતમાં ચા વેચીને કરોડપતિ બનનારાઓની કમી નથી, આશ્ચર્યજનક વાત છે કે જ્યારે વિદેશી ઘરેલું ચા વેચીને કરોડપતિ બને છે. હા, અમેરિકાની એક મહિલા આજે ભારતીય…
Trishul News Gujarati 5 રૂપિયાની ચા નો ધંધો કરી, હાલ બની ગઈ છે 200 કરોડની માલકિનIPS થઇ પત્ની સાથે કરવાનો હતો આ કામ, પણ જાણ થતા થયો સસ્પેન્ડ
એક તાલીમ લેનાર આઈપીએસ અધિકારીને તેની પત્નીને પરેશાન કરવાના આક્ષેપો સામે આવ્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 28 વર્ષીય આઈપીએસ કોકકંતી મહેશ્વર રેડ્ડી પર…
Trishul News Gujarati IPS થઇ પત્ની સાથે કરવાનો હતો આ કામ, પણ જાણ થતા થયો સસ્પેન્ડપશ્ચિમ બંગાળમાં પ્રચંડ વિરોધ, વિવિધ સરકારી મિલકતોને મોટા પ્રમાણમાં નુકશાન
નાગરિકતા સુધારા કાયદા મુદ્દે સતત બીજા દિવસે પણ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં હિંસક દેખાવો ચાલુ રહ્યા હતા. અનેક બસો અને એક રેલવે સ્ટેશન પરિસર, જાહેર…
Trishul News Gujarati પશ્ચિમ બંગાળમાં પ્રચંડ વિરોધ, વિવિધ સરકારી મિલકતોને મોટા પ્રમાણમાં નુકશાનટોલનાકા પર ફાસ્ટટેગના અમલીકરણમાં વધુ એક મહિનાની છૂટ
હાઇ-વે પરના ટોલનાકા પર ફાસ્ટટેગના અમલીકરણમાં વધુ એક મહિનાની છૂટ અપાઇ છે. મહત્વનુ છે કે હજારો વાહનોને હજુ સુધી ફાસ્ટટેગ લાગ્યા નથી. આ તરફ ટોલ…
Trishul News Gujarati ટોલનાકા પર ફાસ્ટટેગના અમલીકરણમાં વધુ એક મહિનાની છૂટગંગા મૈયાના ખોળે ગોથું ખાઈ ગયા મોદી, જુઓ વિડીયો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ખાસ વિમાન દ્વારા કાનપુરના ચાકેરી એરપોર્ટ પર ઉતર્યા હતા, ત્યારે સીએમ યોગી આદિત્યનાથે કેબિનેટ સાથીઓ અને કેન્દ્રીય પ્રધાનો સાથે…
Trishul News Gujarati ગંગા મૈયાના ખોળે ગોથું ખાઈ ગયા મોદી, જુઓ વિડીયોહજારો રૂપિયામાં મળતી આ સુવિધા હવે મળશે માત્ર 25 રૂપિયામાં, જાણો અહીં
ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને ભારતીય રેલવે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે. રેલવે ઓછા દરે મુસાફરી કરાવાની સાથે પોતાના યાત્રીઓની પરીસ્થિતિનું પણ ધ્યાન રાખે છે.…
Trishul News Gujarati હજારો રૂપિયામાં મળતી આ સુવિધા હવે મળશે માત્ર 25 રૂપિયામાં, જાણો અહીંઆખરે રેલવેનું થયું ખાનગીકરણ- હવે કંપની નક્કી કરે તે ભાડું આપવું પડશે
હાલ ભારતીય રેલ્વે ઝડપથી ખાનગીકરણ તરફ વિચાર કરી રહી છે. 8 અને 9 ડિસેમ્બરે રેલ્વે મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક બેઠી હતી, જે બેઠકમાં ભારતીય રેલ્વે…
Trishul News Gujarati આખરે રેલવેનું થયું ખાનગીકરણ- હવે કંપની નક્કી કરે તે ભાડું આપવું પડશેસવારે પતિએ મેટ્રો આગળ કૂદી જીવ આપ્યો, સાંજે પત્નીએ દીકરી સાથે લગાવી લીધી ફાંસી
દેશની રાજધાનીમાં એક આખા પરિવારે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે.પહેલાં પતિએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેશન પર મેટ્રો ટ્રેન આગળ કુદી પોતાનો જીવ…
Trishul News Gujarati સવારે પતિએ મેટ્રો આગળ કૂદી જીવ આપ્યો, સાંજે પત્નીએ દીકરી સાથે લગાવી લીધી ફાંસી