5 ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય કર્યો. આ સાથે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ની મોટી જોગવાઈઓ પણ તટસ્થ કરવામાં આવી…
Trishul News Gujarati કાશ્મીર અને અયોધ્યા પછી મોદી સરકારનું આગામી લક્ષ્ય જાણો શું છે?Category: National
સાંજ થતાની સાથે જ બેંગ્લોર ના રસ્તાઓ ઉપર આવી જતા હતા ભૂત, જાણો સમગ્ર ઘટના.
બેંગ્લોર શહેરના યશવંતપુર રોડ પર શરીફનગરની ગલીઓમાં રાત્રે કેટલાક તોફાની તત્વો લોકોને ‘ભૂત’ બનીને ધમકાવતા હતા. બેંગલુરુ પોલીસે ભૂત તરીકે ભૂતપૂર્વક દર્શાવતા 7 યુટ્યુબર્સની ધરપકડ…
Trishul News Gujarati સાંજ થતાની સાથે જ બેંગ્લોર ના રસ્તાઓ ઉપર આવી જતા હતા ભૂત, જાણો સમગ્ર ઘટના.આર્થિક મંદીમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યો નિશાનો, જાણો શું કહ્યું.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી છેલ્લા ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત અર્થતંત્ર અને બેરોજગારીને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા હતા. ફરી એકવાર, તેમણે મોદી સરકાર પર…
Trishul News Gujarati આર્થિક મંદીમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યો નિશાનો, જાણો શું કહ્યું.સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યાને બનાવાશે દુનિયાની સૌથી મોટી ધર્મ નગરી, જાણો શું શું બનશે ?
હાલમાં થોડા સમય પહેલાજ અયોધ્યા કેસનું પરિણામ આવ્યું છે. અને આ પરિણામ ભગવાન શ્રી રામના મંદિર બનાવના પક્ષમાં આવ્યું છે. હવે એ તો નક્કી થયું…
Trishul News Gujarati સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યાને બનાવાશે દુનિયાની સૌથી મોટી ધર્મ નગરી, જાણો શું શું બનશે ?અહિયાં બે ટ્રેન વચ્ચે થયું ભયંકર અકસ્માત, 50 થી વધુ લોકોના થયા…
હાલના સમયમાં અકસ્માતોની સંખ્યામાં ખુબ વધારો થઇ રહ્યો છે. તે ભલે ને પછી રોડ પર જતી ગાડીનો હોય કે પછી ટ્રેન અકસ્માત હોય. આવા અકસ્માતોના…
Trishul News Gujarati અહિયાં બે ટ્રેન વચ્ચે થયું ભયંકર અકસ્માત, 50 થી વધુ લોકોના થયા…કોઈ પણ પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવે તે માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાન
ગઈ કાલે મહારાષ્ટ્ર માટે મોટા સમાચાર આવ્યા હતા. સમાચારએ હતા કે સમગ્ર મહારાષ્ટ્રમાં કોઈ પણ પક્ષનું શાશન નહિ અને રાષ્ટ્રપતિશાસન ચાલુ કરી દેવામાં આવ્યું છે.…
Trishul News Gujarati કોઈ પણ પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવે તે માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાનઆજ થી 20 નવેમ્બર સુધી આકાશમાં જોવા મળશે અદભુત નજરો ,સૌરાષ્ટ્ર વાસીઓ ને વધુ લાભ મળશે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૧૩મીથી ૨૦મી નવેમ્બર સુધી ઉલ્કાવર્ષા જોવા મળશે. ઉલ્કાવર્ષા સિંહ રાશિમાં થવાની હોવાથી તેને લિયોનીડ્સ નામ અપાયું છે. દર કલાકે ૧૫થી ૨૦…
Trishul News Gujarati આજ થી 20 નવેમ્બર સુધી આકાશમાં જોવા મળશે અદભુત નજરો ,સૌરાષ્ટ્ર વાસીઓ ને વધુ લાભ મળશે.આખરે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાશન લાગુ :રામનાથ કોવિંદએ રાજ્યપાલની ભલામણ મંજુર કરી
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બપોરે જ રાષ્ટ્રપતિ કોવિંદને રાજ્યમાં સરકાર રચનાની કોઈ સંભાવના ન…
Trishul News Gujarati આખરે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાશન લાગુ :રામનાથ કોવિંદએ રાજ્યપાલની ભલામણ મંજુર કરીપીએમ મોદી કે કોવિંદનો ફોટોગ્રાફ ઉપયોગ કરતાં રાખજો સાવચેતી , નહીતો થશે જેલ..
પ્રાઇવેટ કંપનીઓ, સામાજિક સંસ્થાઓ કે કોઇ વ્યક્તિ દ્વારા ખોટી રીતે વડા પ્રધાન નરેન્દ્ મોદી કે રાષ્ટ્રપતિ કોવિંદનો ફોટો વાપરવા સામે કેન્દ્ર સરકારે ચેતવણી ઉચ્ચારી હતી.…
Trishul News Gujarati પીએમ મોદી કે કોવિંદનો ફોટોગ્રાફ ઉપયોગ કરતાં રાખજો સાવચેતી , નહીતો થશે જેલ..આ કારણે 2022માં ગુજરાત માંથી ભાજપની વિદાય નિશ્ચિત હશે, કૉંગ્રેસને મળી શકે છે જનમત
ગુજરાતમાં રૂપાણી સરકારના શાસનમાં પ્રજા ત્રસ્ત છે, અને તંત્ર મસ્ત બની ગયું છે. હાલમાં ખેડૂતો અને ચાલકો માટે મોટી આફત આવી છે ઍમ કહીએ તો…
Trishul News Gujarati આ કારણે 2022માં ગુજરાત માંથી ભાજપની વિદાય નિશ્ચિત હશે, કૉંગ્રેસને મળી શકે છે જનમતઆ દુકાનમાં રોજ ગાય આવીને બેસે છે, માલિકે કહ્યું- થાય છે ખુબ કમાણી. જુઓ વિડીયો
સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ દુકાનમાં ગ્રાહકો તો આવતા જ હોય છે પણ એક જગ્યા એવી પણ છે જ્યાં ગ્રાહકની સાથે સાથે પ્રાણી પણ…
Trishul News Gujarati આ દુકાનમાં રોજ ગાય આવીને બેસે છે, માલિકે કહ્યું- થાય છે ખુબ કમાણી. જુઓ વિડીયોજાહેર યોજનાના નામે 3000 થી વધુ કરોડ રૂપિયાની હેરાફેરી
આઈકર વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રેડ પાડવામાં આવી હતા, આ રેડ દરમિયાન આશરે 33,00 કરોડ રૂપિયાનું મોટુ હવાલા રેકેડ ઝડપાયું છે. આ હવાલા રેકેડમાં…
Trishul News Gujarati જાહેર યોજનાના નામે 3000 થી વધુ કરોડ રૂપિયાની હેરાફેરી