નોટબંધી પછી 2000 અને 500 રૂપિયાની નોટોનું ચલણ બહુ વધી ગયું છે. આ મોટી નોટો માર્કેટમાં આવવાથી તેની નકલી નોટો આવવાનો ભય પણ વધી ગયો…
Trishul News Gujarati News હવે મોબાઈલ ફોન દ્વારા જ ચેક કરી શકશો કે, નોટ સાચી છે કે ખોટી. જાણો વિગતેCategory: National
IRCTC દ્વારા આ ઉનાળામાં નૈનીતાલ ફરવા જવા માટે લાવ્યું છે સૌથી સસ્તું ટુર પેકેજ, જાણો વધુ
IRCTC ટુરિઝમ પર્યટકો માટે કાઠગોદામ, નૈનિતાલ, મુક્તેશ્વર, ભીમતાલ અને સત્તલ માટે પાંચ દિવસ અને ચાર રાતનું આકર્ષક પેકેજ લઇને આવ્યું છે. આ ટૂર પેકેજમાં વ્યક્તિ…
Trishul News Gujarati News IRCTC દ્વારા આ ઉનાળામાં નૈનીતાલ ફરવા જવા માટે લાવ્યું છે સૌથી સસ્તું ટુર પેકેજ, જાણો વધુથોડી જ કલાકોમાં નક્કી થઈ જશે કોની બનશે સરકાર? જાણો આ વખતનની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી ૧૦ મોટી વાતો
લોકસભા ચૂંટણી 2019 ના પરિણામો નું એલાન બસ હવે થોડા જ કલાકો બાદ થઈ જશે. ચૂંટણીની ગરમાગરમી ભરેલા માહોલ ને જોઈને અંદાજો લગાવી શકાય છે…
Trishul News Gujarati News થોડી જ કલાકોમાં નક્કી થઈ જશે કોની બનશે સરકાર? જાણો આ વખતનની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી ૧૦ મોટી વાતોકેનેડિયન દેશભક્ત અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ નરેન્દ્ર મોદીની મજાક ઉડાડી
ટ્વિંકલ ખન્ના સામાજીક તેમજ રાજનૈતિક બાબતો પર સોશિયલ મીડિયા પર નીડર થઈને પોતાનો અભિપ્રાય રાખવા માટે જાણીતી છે. આજકાલ ટ્વિંકલ ખન્ના એક ફોટો પોસ્ટ કરવાના…
Trishul News Gujarati News કેનેડિયન દેશભક્ત અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ નરેન્દ્ર મોદીની મજાક ઉડાડીકચ્છના બંદર પાસેથી 1000 કરોડના ડ્રગ્સ પકડાયા, બોટ સાથે 6 પાકિસ્તાની ની ધરપકડ. જાણો વધુ.
કચ્છના જખૌ બંદરેથી કોસ્ટગાર્ડે આશરે રૂપિયા 1000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ 194 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. કોસ્ટ ગાર્ડને કહેવા…
Trishul News Gujarati News કચ્છના બંદર પાસેથી 1000 કરોડના ડ્રગ્સ પકડાયા, બોટ સાથે 6 પાકિસ્તાની ની ધરપકડ. જાણો વધુ.ગુજરાતની યુવતી આરોહીએ નાનકડા વિમાનમાં બેસીને એટલાન્ટિક પાર કરીને વિશ્વમાં ઇતિહાસ રચ્યો.
ટચૂકડા વિમાનમાં એટલાન્ટિક પાર કરનારી વિશ્વની પહેલી યુવતીનો વિક્રમ આરોહિ પંડીતે નોંધાવ્યો. 23 વર્ષની આરોહિએ લંડનથી કેનેડા સુધીની 3 હજાર કિલોમીટરની સફર કરી. અગાઉ કોઈ…
Trishul News Gujarati News ગુજરાતની યુવતી આરોહીએ નાનકડા વિમાનમાં બેસીને એટલાન્ટિક પાર કરીને વિશ્વમાં ઇતિહાસ રચ્યો.ચુંટણી પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો વધારો, અમુલે દુધમાં પણ કર્યો વધારો. જાણો વધુ
વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 16 પૈસા જેટલો વધારે થયો. સોમવારે અમૂલે દૂધની બધી વેરાયટીમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો કર્યો. તેલ કંપનીઓએ…
Trishul News Gujarati News ચુંટણી પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો વધારો, અમુલે દુધમાં પણ કર્યો વધારો. જાણો વધુજો મોદી સરકાર બીજી વખત સત્તામાં આવશે તો આ મહત્વના નિર્ણયો BJP લેશે. જાણો વધુ
જો મોદી સરકાર કેન્દ્રમાં બહુમતી સાથે આવશે તો આશા છે કે, સરકાર ધીમે ધીમે એ નિર્ણયો લેશે જે તેમના એજન્ડામાં છે ત્રિપલ તલાક, આતંકવાદ, સમાન…
Trishul News Gujarati News જો મોદી સરકાર બીજી વખત સત્તામાં આવશે તો આ મહત્વના નિર્ણયો BJP લેશે. જાણો વધુપતિના કહેવા છતાં ભાજપને વોટ ના આપવાની ભૂલ પત્નીને ભારે પડી, જાણો વધુ.
ચૂંટણી સમયે હંમેશા એવું જોવા મળ્યું છે કે બે પાર્ટીના લોકો હંમેશા પોતપોતાના દાવાઓ અંગે લડતા રહે છે. પરંતુ લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાથી…
Trishul News Gujarati News પતિના કહેવા છતાં ભાજપને વોટ ના આપવાની ભૂલ પત્નીને ભારે પડી, જાણો વધુ.લોકસભા ચૂંટણી પૂરી થતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ ચરણનું મતદાન પૂર્ણ થતા એક દિવસ બાદ સોમવારે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે. પેટ્રોલ…
Trishul News Gujarati News લોકસભા ચૂંટણી પૂરી થતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યાAmazon માં આ વસ્તુઓ વેચાતી જોઈને દરેક ભારતીયનું હૃદય ઉકળી ઉઠશે, જાણો વધુ.
વિશ્વભરમાં ઓનલાઇન સેલિંગ માટે જાણીતી એમેઝોન કંપનીને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીની ઓનલાઈન વેચાણ સાઈટ પર હિન્દૂ દેવી દેવતાઓની તસવીરવાળી પ્રોડક્ટ્સ અને…
Trishul News Gujarati News Amazon માં આ વસ્તુઓ વેચાતી જોઈને દરેક ભારતીયનું હૃદય ઉકળી ઉઠશે, જાણો વધુ.પાંચ વર્ષે પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા PM એ પત્રકારોને પણ “મનની વાત” જ કહી- પત્રકારોના જવાબ આપવાથી બચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. ખુદ અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું…
Trishul News Gujarati News પાંચ વર્ષે પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા PM એ પત્રકારોને પણ “મનની વાત” જ કહી- પત્રકારોના જવાબ આપવાથી બચ્યા