પોલીસ કમિશનર અજયકુમાર તોમરના આદેશથી સુરત શહેર વિસ્તારમાં દારૂ તેમજ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી છે. એવામાં આઈપીએલની સિઝન પણ…
Trishul News Gujarati સુરતના અડાજણ વિસ્તારમાં IPL પર સટ્ટો રમાડતા ચાર લોકો ઝડપાયાCategory: Crime
ટ્યુશન શિક્ષકે માત્ર 8 વર્ષના બાળકને તાર વડે બાંધ્યો અને ત્યાર પછી લાકડી વડે માર્યો ઢોર માર – જાણો ક્યાંની છે ઘટના
હાલમાં કોરોનાને કારણે શાળાઓ બંધ છે પરંતુ ટ્યુશન શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં ટ્યુશન શિક્ષક દ્વારા…
Trishul News Gujarati ટ્યુશન શિક્ષકે માત્ર 8 વર્ષના બાળકને તાર વડે બાંધ્યો અને ત્યાર પછી લાકડી વડે માર્યો ઢોર માર – જાણો ક્યાંની છે ઘટનાસુરતમાં વધુ એક હત્યા કે આત્મહત્યા? ડોક્ટરની ગળામાં બ્લેડ મારેલી હાલતમાં મળી લાશ
સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા અને કાંસકીવાડ ખાતે ક્લિનિક ધરાવતા ડેન્ટીસ્ટ ડો. અઝીમ પતરાવાળાનું તેમની જ ક્લિનિકમાં શંકાસ્પદ નોત નિપજ્યું હતું. તેમના ગળાના ભાગે સર્જીકલ બ્લેડનો…
Trishul News Gujarati સુરતમાં વધુ એક હત્યા કે આત્મહત્યા? ડોક્ટરની ગળામાં બ્લેડ મારેલી હાલતમાં મળી લાશસુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યું પ્રતિબંધિત ડ્રગ્સ- ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત જાણીને ચોંકી ઉઠશો
ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ડ્રગ્સ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે, જે ખુલ્લેઆમ શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરે છે, અને તંત્રને આ અંગે…
Trishul News Gujarati સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યું પ્રતિબંધિત ડ્રગ્સ- ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત જાણીને ચોંકી ઉઠશોપ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, લોકોએ મારી-મારીને કરી નાખી હત્યા
મથુરાના પોલીસ સ્ટેશન વૃંદાવનથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં ગામમાં તેની પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ઢોર માર મારીને હત્યા કરવામાં આવી હતી. તે…
Trishul News Gujarati પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, લોકોએ મારી-મારીને કરી નાખી હત્યાપ્રેમીને મળવા ગયેલી છોકરીને પિતાએ આપી એવી સજા કે જેને સાંભળીને કંપી ઉઠશે આત્મા
યુવતીએ તેના પ્રેમની કિંમત ચૂકવવી પડી. ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક કેસ સામે આવ્યો છે, એ જાણીને કે તમારો આત્મા કંપી ઉઠશે. કાનપુર દેહાતમાં યુવતીના પિતાએ યુવતી…
Trishul News Gujarati પ્રેમીને મળવા ગયેલી છોકરીને પિતાએ આપી એવી સજા કે જેને સાંભળીને કંપી ઉઠશે આત્માકોરોના વચ્ચે આવી રીતે લોકો બની રહ્યા છે સાઈબર ક્રાઈમનો શિકાર, બચવા કરો આ જરૂરી કામ…
કોરોના યુગમાં ટ્રાન્ઝેક્શનના વધતા ઓનલાઇન વલણને કારણે સાયબર ક્રાઇમ પણ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા છ મહિનામાં તે લગભગ બે ગણો વધ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવા…
Trishul News Gujarati કોરોના વચ્ચે આવી રીતે લોકો બની રહ્યા છે સાઈબર ક્રાઈમનો શિકાર, બચવા કરો આ જરૂરી કામ…માતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી એક હૈયું હચમચાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના સુંદરપાડા વિસ્તારમાં બે સગીર બાળકોએ મળીને તેમની માતાની હત્યા કરી હતી. તપાસમાં બહાર…
Trishul News Gujarati માતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યાસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ
સુરત શહેરમાં એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ઘણી ફરિયાદો પોલીસને મળી રહી હતી. જેમાં આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ATM ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના 5 લોકોને…
Trishul News Gujarati સુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું…
ગુજરાતમાંથી અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. મોટા ભાગે સબંધીઓએ હત્યા કરી હોય તેવું જાણવા મળે છે. ત્યારે આજ રોજ ગુજરાતમાં ફરી એક વખત…
Trishul News Gujarati ગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું…સાંઈબાબાના પ્રસાદના નામે વેચવામાં આવી રહી હતી બ્રાઉન શુગર, આવી રીતે કરવામાં આવતું હતું સપ્લાય
બેંગલુરુની સિટી માર્કેટ પોલીસે એક ડ્રગના વેપારીની ધરપકડ કરી છે જે ‘પ્રસાદ’ ના નામે બ્રાઉન સુગર સપ્લાય કરતો હતો. ડ્રગ પેડલર્સ આ કામ કરવા માટે…
Trishul News Gujarati સાંઈબાબાના પ્રસાદના નામે વેચવામાં આવી રહી હતી બ્રાઉન શુગર, આવી રીતે કરવામાં આવતું હતું સપ્લાયશૌચ કરવા ગયેલી બાળકી સાથે ગેંગરેપ, પેટમાં દુખાવો થતાં સામે આવી ચોંકાવનારી હકીકત
ઉત્તર પ્રદેશના અમેઠીમાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની સાથે બે યુવકોએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતા. આ પછી યુવકોએ બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને…
Trishul News Gujarati શૌચ કરવા ગયેલી બાળકી સાથે ગેંગરેપ, પેટમાં દુખાવો થતાં સામે આવી ચોંકાવનારી હકીકત