Jwala Mata Mandir: રાજસ્થાનના આ પ્રાચીન શક્તિપીઠમાં, દેવી સતીના ઘૂંટણની પૂજા કરવામાં આવે છે, જે ભક્તોની અપાર શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં કોઈ મૂર્તિની (Jwala Mata…
Trishul News Gujarati News અહીંયા આવેલું છે મૂર્તિ વગરનું અનોખું મંદિર: જ્યાં ગુફામાં દેવીના ઘૂંટણની થાય છે પૂજાCategory: Other
રાશિફળ 13 એપ્રિલ: આજે રવિવારના દિવસે સૂર્ય દેવની કૃપાથી આ 5 રાશિના જાતકો માટે સાવધાની જરૂરી
Today Horoscope 13 April 2025 આજ નું રાશિફળ મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. તમે કોઈ નવી ઈલેક્ટ્રોનિક વસ્તુ લઈને ઘરે આવી શકો…
Trishul News Gujarati News રાશિફળ 13 એપ્રિલ: આજે રવિવારના દિવસે સૂર્ય દેવની કૃપાથી આ 5 રાશિના જાતકો માટે સાવધાની જરૂરીચમત્કારિક રોગમુક્તેશ્વર મહાદેવનું મંદિર, માત્ર પરિક્રમા કરવાથી તમામ રોગોનો થાય છે નાશ
Rogmukteshwar Mahadev Temple: તમે ભગવાન શિવના ઘણા નામો અને સ્વરૂપોથી પરિચિત હશો. ભગવાન શિવને પશુપતિનાથ મહાદેવ, ભગવાનના ભગવાન, નરબદેશ્વર મહાદેવ, ભૂતેશ્વર મહાદેવ જેવા અનેક નામોથી…
Trishul News Gujarati News ચમત્કારિક રોગમુક્તેશ્વર મહાદેવનું મંદિર, માત્ર પરિક્રમા કરવાથી તમામ રોગોનો થાય છે નાશરોકડા સાથે રાખજો, UPI સર્વિસ ઠપ્પ થતાં લેવડ દેવડમાં દેશભરમાં પડ્યો લોચો
UPI Service Down News: શનિવારે ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. આની અસર એ થઈ કે પેટીએમ, ફોનપે અને ગુગલ પે…
Trishul News Gujarati News રોકડા સાથે રાખજો, UPI સર્વિસ ઠપ્પ થતાં લેવડ દેવડમાં દેશભરમાં પડ્યો લોચોદાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર: સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, અઢીસો કિલોની કેક કાપી
Salangpur Hanuman Jayanti Celebrate: આજે હનુમાન જયંતીની ગુજરાતના વિવિધ હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના (Salangpur Hanuman Jayanti Celebrate) દર્શન કરવા માટે વહેલી…
Trishul News Gujarati News દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર: સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, અઢીસો કિલોની કેક કાપીરાશિફળ 12 એપ્રિલ: આજે હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાની કૃપાથી આ 4 રાશિના જાતકોને લેણ-દેણમાં સાવધાન રહો
Today Horoscope 12 April 2025 આજ નું રાશિફળ મેષ: સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. બિઝનેસમાં તમે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ…
Trishul News Gujarati News રાશિફળ 12 એપ્રિલ: આજે હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાની કૃપાથી આ 4 રાશિના જાતકોને લેણ-દેણમાં સાવધાન રહોછ ભાઈઓમાં સૌથી મોટા હતા હનુમાનજી, જાણો તેમના ભાઈઓ અને પરિવાર વિશે
Hanuman Jayanti: સામાન્ય રીતે, હનુમાન જીના તમામ ભક્તો ઘણી બધી વસ્તુઓ જાણે છે, પરંતુ કેટલીક વધુ રસપ્રદ બાબતો છે, જે તેમના ભક્તોને જાણવી (Hanuman Jayanti)…
Trishul News Gujarati News છ ભાઈઓમાં સૌથી મોટા હતા હનુમાનજી, જાણો તેમના ભાઈઓ અને પરિવાર વિશેહનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો આ ખાસ ઉપાયો, આખું વર્ષ રહેશે બજરંગબલીના આશીર્વાદ
Hanuman Jayanti 2025: હિન્દુ ધર્મમાં, હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે હનુમાનજીનો (Hanuman Jayanti 2025)…
Trishul News Gujarati News હનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો આ ખાસ ઉપાયો, આખું વર્ષ રહેશે બજરંગબલીના આશીર્વાદડેસ્કટોપ પર ઉપયોગ કરતા WhatsApp યુઝર્સ સાવધાન! સરકારે સિક્યોરિટી એલર્ટ કર્યું જાહેર, ભૂલથી પણ ન કરતા ઇગ્નોર
WhatsApp Alert: જો તમે વોટ્સએપ વાપરતા હોવ તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. ભારત સરકારે કરોડો વોટ્સએપ યુઝર્સ માટે એલર્ટ જારી કર્યું છે. મેટાની માલિકીની…
Trishul News Gujarati News ડેસ્કટોપ પર ઉપયોગ કરતા WhatsApp યુઝર્સ સાવધાન! સરકારે સિક્યોરિટી એલર્ટ કર્યું જાહેર, ભૂલથી પણ ન કરતા ઇગ્નોરટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે KIAની આ નવી 7 સીટર કાર! જાણો તેની કિંમત અને તેના ફીચર્સ
KIA Carens ev launched: હવે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ખુબ ઝડપથી વધી રહી છે. લોકો દરેક બજેટ અને સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક ગાડી લેવાનું ઇચ્છે છે. કાર…
Trishul News Gujarati News ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે KIAની આ નવી 7 સીટર કાર! જાણો તેની કિંમત અને તેના ફીચર્સBAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસની PM નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને દિલ્હીમાં મુલાકાત
Swami Brahmviharidas from BAPS meets PM Narendra Modi: સંસ્કૃતિ અને વારસોએ વ્યક્તિ અને સમુદાયની ઓળખનો એક અલગ ભાગ છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા ભારતીયોને તેમના સાંસ્કૃતિક…
Trishul News Gujarati News BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસની PM નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને દિલ્હીમાં મુલાકાતગાય માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો
MP Man cow rape: મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના એક ગામ માંથી ચોકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ પશુ સાથે દુષ્કર્મ જેવું હલકું કૃત્ય કર્યું…
Trishul News Gujarati News ગાય માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો