હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર વિપક્ષી નેતાઓ ના ભત્રીજાઓની મદદ દ્વારા સરકાર બનાવી શકી છે. હરિયાણામાં અભય ચૌટાલાના ભત્રીજા દુષ્યંત ચૌટાલા અને મહારાષ્ટ્રમાં શરદ પવારના…
Trishul News Gujarati News ભત્રીજાઓના દમ પર ભાજપ હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકીCategory: Politics
મહારાષ્ટ્રમાં જે રાજકારણ થયું તેની ભવિષ્યવાણી પહેલેથી જ કરી હતી આ નેતાએ, જાણો વિગતે
મહારાષ્ટ્રમાં ભજવાય રહેલા ડ્રામા અંગે એનડીએના સાથી પક્ષ RPIના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ વાત પહેલેથી જ નક્કી હતી કે, અમારી પાર્ટી,…
Trishul News Gujarati News મહારાષ્ટ્રમાં જે રાજકારણ થયું તેની ભવિષ્યવાણી પહેલેથી જ કરી હતી આ નેતાએ, જાણો વિગતેશા માટે BJP સાથે મિલાવયો હાથ ? ડેપ્યૂટી CM અજીત પવારે કરી સ્પષ્ટતા
મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવાર સવારે એક મોટો ઉલટફેર જોવા મળ્યો. રાતોરાત બદલાયેલા સમીકરણો બાદ રાજભવનમાં રાજ્યપાલે મુખ્યમંત્રી પદનાં શપથ બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસને અપાવ્યા અને ડેપ્યૂટી…
Trishul News Gujarati News શા માટે BJP સાથે મિલાવયો હાથ ? ડેપ્યૂટી CM અજીત પવારે કરી સ્પષ્ટતાઅમિત શાહને અમથા કોઈ નથી કહેતું ભાજપનો ચાણક્ય ! છેલ્લા 24 કલાકમાં રચ્યો હતો આ ખેલ
મહારાષ્ટ્રની સરકારમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર ભાજપે એન.સી.પી. નેતા અજીત પવારનો સાથ મેળવીને સરકાર રચાવી છે. ફરી એક વખત દેવેન્દ્ર ફડનવીસે…
Trishul News Gujarati News અમિત શાહને અમથા કોઈ નથી કહેતું ભાજપનો ચાણક્ય ! છેલ્લા 24 કલાકમાં રચ્યો હતો આ ખેલમહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી બાજી ખેલનાર અજીત પવારનો આ છે પાવર, જાણો વિગતે
મહારાષ્ટ્રની સરકારમાં એક મોટો પલટો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર ભાજપે એન.સી.પી. નેતા અજીત પવારને સાથે રાખીને સરકાર બનાવી છે. ફરી એક વખત દેવેન્દ્ર ફડનવીસે મુખ્યપ્રધાન…
Trishul News Gujarati News મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી બાજી ખેલનાર અજીત પવારનો આ છે પાવર, જાણો વિગતેમહારાષ્ટ્રમાં એવુંતો શું થયું કે, મુખ્યમંત્રીની ખુરશી રાતોરાત બદલાય ગઈ….
મહારાષ્ટ્રમાં શિવસેનાના હાથમાં આવેલી મુખ્યમંત્રીની ખુરશી રાતોરાત ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરીને ભાજપે છીનવી લીધી છે. આશ્ચર્યજનક વાત છે કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરને અથવા કોંગ્રેસને પણ…
Trishul News Gujarati News મહારાષ્ટ્રમાં એવુંતો શું થયું કે, મુખ્યમંત્રીની ખુરશી રાતોરાત બદલાય ગઈ….અત્યાર સુધી કોંગ્રેસ અયોધ્યામાં રામમંદિર બનતા અટકાવતી હતી: અમિત શાહ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ઝારખંડમાં પહેલી ચૂંટણી સભામાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, દરેકની ઇચ્છા છે કે, અયોધ્યામાં રામ…
Trishul News Gujarati News અત્યાર સુધી કોંગ્રેસ અયોધ્યામાં રામમંદિર બનતા અટકાવતી હતી: અમિત શાહશરદ પવાર આજે મળશે પીએમ મોદીને: શું મહારાષ્ટ્રમાં ચાલશે મોદી મેજિક?
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત મહત્વનું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે જણાવ્યું કે સરકાર રચવાને લઇને જે…
Trishul News Gujarati News શરદ પવાર આજે મળશે પીએમ મોદીને: શું મહારાષ્ટ્રમાં ચાલશે મોદી મેજિક?મોદી સરકાર દરેક મોટી સરકારી કંપનીઓને વેચવાનું કરી રહી છે કામ, જાણો કોણે કહ્યું ?
એર ઇન્ડિયા અને બી.પી.સી.એલ.ને વેચવા મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદનને લઇને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફરી મોદી સરકારને હાથ લીધી છે. પ્રિયંકા ગાંધીએ આરોપ મુક્યો…
Trishul News Gujarati News મોદી સરકાર દરેક મોટી સરકારી કંપનીઓને વેચવાનું કરી રહી છે કામ, જાણો કોણે કહ્યું ?મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને રાજ્યસભામા આજે રિપોર્ટ રજૂ કરશે અમિત શાહ
કેન્દ્રની મોદી સરકાર આજે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અંગે રાજ્યસભામાં અહેવાલ રજૂ કરવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપલા ગૃહમાં રાષ્ટ્રપતિ શાસનથી સંબંધિત અહેવાલ…
Trishul News Gujarati News મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને રાજ્યસભામા આજે રિપોર્ટ રજૂ કરશે અમિત શાહગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવા અંગે લોકસભામાં કોંગ્રેસનો હંગામો, કહ્યું: મોદી સરકારે જવાબ આપવો પડશે
મંગળવારે લોકસભામાં ગાંધી પરિવાર અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા પાછા ખેંચવાના મુદ્દે કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષના સભ્યોએ લોકસભામાં પ્રદર્શન કર્યું હતું.…
Trishul News Gujarati News ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવા અંગે લોકસભામાં કોંગ્રેસનો હંગામો, કહ્યું: મોદી સરકારે જવાબ આપવો પડશેપીએમ મોદી NCP અને BJDના અમથા નથી કરતા વખાણ, તેની પાછળ પણ છે મોટું રાજકારણ
આજના દિવસે રાજ્યસભાના 250 માં ઐતિહાસિક સત્રની શરૂઆત થઇ ચુકી હતી.પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે સંસદ એ સંઘીય માળખાની આત્મા છે. લોકસભામાં…
Trishul News Gujarati News પીએમ મોદી NCP અને BJDના અમથા નથી કરતા વખાણ, તેની પાછળ પણ છે મોટું રાજકારણ