ગુજરાતની જાણીતી લોક ગાયિકા અને ‘ચાર ચાર બંગડી…’ ગીત થી પ્રખ્યાત થયેલી કિંજલ દવે ભાજપમાં જોડાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના…
Trishul News Gujarati News ચાર ચાર બંગડીવાળી ગીત થી ફેમસ થયેલી કિંજલ થઇ ભાજપ માં શામેલ- જુઓ તસ્વીરોCategory: Politics
રાહુલનો મોદી પર ખુલ્લો પ્રહાર: “મોદી દેશને સૌથી મોટો દગો આપી રહ્યા છે.” જાણો વિગતે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર મધ્યસ્થીવાળા નિવેદન પર મંગળવારે ભારતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ કે જો ટ્રમ્પના દાવામાં…
Trishul News Gujarati News રાહુલનો મોદી પર ખુલ્લો પ્રહાર: “મોદી દેશને સૌથી મોટો દગો આપી રહ્યા છે.” જાણો વિગતે15 વર્ષ દિલ્હી પર રાજ કરનાર શીલા દીક્ષિત વારસદારો માટે કરોડો મૂકી ગયાં. જાણો અહીં
હાલમાં થોડા દિવસ પહેલા જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી નું મૃત્યુ થયું હતું. લોકો આ ઘટના થઈ શોક અનુભવી રહ્યા હતા. આ મહિલા મુખ્યમંત્રીએ દિલ્હી પર…
Trishul News Gujarati News 15 વર્ષ દિલ્હી પર રાજ કરનાર શીલા દીક્ષિત વારસદારો માટે કરોડો મૂકી ગયાં. જાણો અહીંગુજરાતમાં ભાજપના મંત્રીઓ પણ સુરક્ષિત નથી: લેટરમાં મળી ધમકી- જાણો અહી
ક્રાઇમ સીરીઅલ લોકોના મગજ પર ખુબ નકારાત્મક અસર કરે છે અને ગુનો કરવા પ્રોત્સાહન આપે છે. આવી જ એક સીરીઅલ નો શિકાર બની બારડોલીની આ…
Trishul News Gujarati News ગુજરાતમાં ભાજપના મંત્રીઓ પણ સુરક્ષિત નથી: લેટરમાં મળી ધમકી- જાણો અહીભાજપના કદાવર નેતાએ અલ્પેશને કહ્યું તુ આવી જા- આ પટેલિયાઓની દાદાગીરી બંધ કરી નાખીએ
કોંગ્રેસના બળવાખોર નેતા અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા બાદ ગુજરાત ભરમાંથી તેમની સામે ભારે આક્રોશ ઉભો થઈ રહ્યો છે. એટલું જ નહીં છેલ્લા…
Trishul News Gujarati News ભાજપના કદાવર નેતાએ અલ્પેશને કહ્યું તુ આવી જા- આ પટેલિયાઓની દાદાગીરી બંધ કરી નાખીએજાણો નર્મદાના પાણી-વીજળી વહેંચણીના આંકડા અને રાજકારણની વાસ્તવિકતા.
નર્મદા ડેમના પાણી અને વીજળી વહેંચણી મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર વચ્ચે વિવાદ શરૂ થયો છે. જેમાં મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકાર વીજળી…
Trishul News Gujarati News જાણો નર્મદાના પાણી-વીજળી વહેંચણીના આંકડા અને રાજકારણની વાસ્તવિકતા.આજે અચાનક એકસાથે 6 ગવર્નર કેમ બદલાયા ? અને યુપીમાં રામનાયકની બદલે આનંદીબેન પટેલ ?. જાણો અહીં
કેન્દ્ર સરકારનીસહમતી દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ 6 રાજ્યના રાજ્યપાલ ની નિયુક્તિ કરી છે. તેમાંથી સૌથી મોટું નામ આનંદીબેન પટેલનું છે. જે હવે મધ્ય પ્રદેશ…
Trishul News Gujarati News આજે અચાનક એકસાથે 6 ગવર્નર કેમ બદલાયા ? અને યુપીમાં રામનાયકની બદલે આનંદીબેન પટેલ ?. જાણો અહીંસંસદમાં ગુલ્લી મારતા મંત્રીને PM મોદીની મળી ખુલ્લી ઘમકી, કહ્યું: “બધાને સીધા કરતા મને આવડે છે.”
ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠક મંગળવારે સંશોધનની લાઈબ્રેરી બિલ્ડિંગમાં મળી હતી. બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા હતા. આ ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન…
Trishul News Gujarati News સંસદમાં ગુલ્લી મારતા મંત્રીને PM મોદીની મળી ખુલ્લી ઘમકી, કહ્યું: “બધાને સીધા કરતા મને આવડે છે.”સરકારી નોકરી માટે લાખોની જાહેરાતો થઇ, પરંતુ છેલ્લા 2 વર્ષમાં માત્ર 5497 જ લોકોની ભરતી થઇ. જાણો અહીં
ગુજરાત રાજ્યમાં લાખો સરકારી નોકરી આવવાની જાહેરાત કરતી ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં ચાર લાખ કરતાં વધારે બેરોજગાર હોવાનું જણાવવામાં આવ્યું છે. તો સૌથી ચિંતાજનક એ…
Trishul News Gujarati News સરકારી નોકરી માટે લાખોની જાહેરાતો થઇ, પરંતુ છેલ્લા 2 વર્ષમાં માત્ર 5497 જ લોકોની ભરતી થઇ. જાણો અહીંGST અધિકારી સામે CM વિજય રૂપાણી લાચાર ! કોના આર્શિવાદથી લાખો રૂપિયાનો લાંચકાંડ દબાઇ ગયો ?
વર્ષોથી એક જગ્યાએ બેઠેલા અધિકારીઓ કૌભાંડી બની ગયા ! છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હજારો કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી રહ્યાં છે, મોટાભાગના કેસોમાં…
Trishul News Gujarati News GST અધિકારી સામે CM વિજય રૂપાણી લાચાર ! કોના આર્શિવાદથી લાખો રૂપિયાનો લાંચકાંડ દબાઇ ગયો ?રાશન કૌભાંડમાં મોરારીબાપુનું નામ આવતા CM અને ડે. સીએમ અકળાયા- કૌભાંડ ના પુરાવા જુઓ અહીં…
વિધાનસભામાં સોમવારે પ્રશ્નકાળ દરમિયાન માંડવી ના ધારાસભ્ય આનંદ ચૌધરીએ ગુજરાતમાં મોરારી બાપુના નામે પણ ગરીબોના હક્કનું અનાજ બારોબાર જાય છે એવી વાત કરી હતી. તેના…
Trishul News Gujarati News રાશન કૌભાંડમાં મોરારીબાપુનું નામ આવતા CM અને ડે. સીએમ અકળાયા- કૌભાંડ ના પુરાવા જુઓ અહીં…ચાલુ ટ્રેનમાં મહિલાને થયો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ- ગુજરાતના આ ડોક્ટર સાંસદે શરુ ટ્રેને કરી મદદ- જુઓ તસ્વીરો
અમદાવાદથી નવી દિલ્હી સુધી પ્રસ્થાન કરતી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ માં ગઈ કાલે તારીખ:-14/07/2019 રવિવારના રોજ સાંજે– B-36 ડબ્બામાં આશરે 56 વર્ષના એક મહિલાને બ્લડ પ્રેશર…
Trishul News Gujarati News ચાલુ ટ્રેનમાં મહિલાને થયો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ- ગુજરાતના આ ડોક્ટર સાંસદે શરુ ટ્રેને કરી મદદ- જુઓ તસ્વીરો