આ ડિવાઈસની મદદથી નળમાં પાણી નું દબાણ વધે છે. અને એક સ્પ્રે ના રૂપમાં નીકળે છે. આમ તો દરરોજ એક મિનિટમાં 200 લિટર પાણી નળમાંથી વહે છે. જ્યારે આ ડિવાઇસથી માત્ર 600ml પાણી વહે છે.
જળસંકટ થી જોડાયેલા ચેન્નઈના વલર જિલ્લામાં હાલમાં જ ટ્રેનમાં 25 લાખ લીટર પાણી પહોંચાડવામાં આવ્યું હતું. ચેન્નઈ ના મોટાભાગના શહેરો માં પાણીની સમસ્યા વધી રહી છે. જેના માટે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ના એક એન્જીનીયર એ એક નવો ડિવાઇસ બનાવ્યું છે. જે 95 ટકા પાણી ની બરબાદી થતું રોકે છે. આ ડિવાઇસ દ્વારા દરરોજ ના 35 લિટર પાણીની બચત કરી શકાય છે.
આ ડિવાઇસને ઓટોમેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ડિવાઇસ ના કારણે એક મિનિટમાં 600 મીલી લીટર પાણી નો બચાવ કરી શકાય છે. જ્યારે સામાન્ય નળમાં એક મિનિટમાં 12 લીટર પાણી વહી જાય છે. આ ડિવાઇસ દ્વારા 95 ટકા પાણી બચાવી શકાય છે. તમે એવું જ સમજો કે માત્ર એક વાર હાથ ધોવા ઉપર 600 મિલી લીટર પાણી જ વપરાય છે.
સ્ટાર્ટ અપ ના ફાઉન્ડર અરુણ સુબ્રમણ્ય ના મત મુજબ, ડિવાઇસ પ્લમ્બર નળ મા માત્ર 15 સેકન્ડમાં જ ફીટ કરી દેવામાં આવે છે. આ ડિવાઇસ તાંબાનું બનાવવામાં આવ્યું છે. આ ડિવાઇસ દ્વારા 95 ટકા પાણી નો બચાવ કરી શકાય છે. આ ડિવાઇસ દ્વારા પાણીના એક બિંદુ ને પણ નાના બિંદુઓ માં રૂપાંતર કરીને બહાર નીકળે છે. જેના કારણે પાણી નું સ્ટોરેજ નળ મા જ થઈ રહે છે.
આ ડિવાઇસની શરૂઆત કંઇક અલગ રીતે કરવામાં આવી હતી. અરુણ ના મત મુજબ, મારા પડોશી પર્યાવરણ ઉપર ખુબજ મને કહ્યા કરતા હતા. જેના કારણે મારા મગજમાં કંઈક નવું પર્યાવરણ વિશે કરવાનો વિચાર આવ્યો. જેના કારણે હુ પાણીના બચાવ વિશે કાર્ય કરી શક્યો છું.
આ ડિવાઈસ નો પહેલો ફોટો તૈયાર કરવા માટે છ મહિનાનો સમય લાગ્યો હતો. તેનો ફોટો તૈયાર કરવા માટે તેના પડોશમાં રહેતા વ્યક્તિએ પણ સાથ આપ્યો હતો. પરંતુ આ ડિવાઇસ નું ઉત્પાદન બોહલા પ્રમાણ મા વધી શક્યું નથી. આ તૈયાર કરવા મા ઇન્સ્ટિટયૂટ ઓફ સ્ટાર્ટ અપ ના રોશન કાર્તિક નું પણ ખુબ જ મોટું યોગદાન રહ્યું છે.