કોરોનાથી બચવાનો ડોક્ટરોનો અનોખો જુગાડ, વગર સ્પર્શે કરી રહ્યા છે ઈલાજ: જોઈ ને કહેશો આવું તો ભારતમાં જ થાય

યુપીના મહોબા જિલ્લામાં આ મહામારી થી બચવા અને સુરક્ષાને લઇને ડોક્ટરોએ નવા અને અનોખા રીત નો જુગાર શોધી કાઢ્યો છે. જેનાથી દર્દીઓને વગર સ્પર્શ કરી…

યુપીના મહોબા જિલ્લામાં આ મહામારી થી બચવા અને સુરક્ષાને લઇને ડોક્ટરોએ નવા અને અનોખા રીત નો જુગાર શોધી કાઢ્યો છે. જેનાથી દર્દીઓને વગર સ્પર્શ કરી અનોખી રીત થી તેનું સેમ્પલ લઇ રહ્યા છે.તેનાથી કોરોના પીડિત દર્દીઓની તપાસ માં સોશિયલ distance સાથે ડોક્ટર સંપૂર્સુણ રીતે સુરક્ષિત રહેશે.

સાઉથની મુવી થી પ્રેરિત થઇને જિલ્લા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરનો આ ફોર્મ્યુલા ખૂબ સારો સાબિત થઇ રહ્યો છે.અહીંયાના ડોક્ટરોએ કોરોનાવાયરસ ના સંક્રમણથી બીમારીથી પોતાની જાતને બચાવવા માટે એક એલ્યુમિનિયમનું કેદી તૈયાર કર્યું છે, જેમાં કાચ લગાવી સોશિયલ distance માટે પ્લાસ્ટિકના બે મોજાને લગાવ્યા છે.

આ કાચના કેબિનમાં ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મી ઊભા રહી જાય છે અને પ્લાસ્ટિક ના મોજા માં હાથ નાખી ડો દર્દીનું ચેકઅપ કરે છે.આ તપાસથી ફાયદો એ છે કે જો અમે દર્દીઓના સંતોષ હોય તો ડોક્ટરને સંક્રમણ આવવાનો ખતરો ખૂબ ઓછો થઈ જાય છે.

ડોક્ટરોએ આ જુગાડને ‘એરટાઈટ કેબીન ફોર સેમ્પલ કલેક્શન’ નામ આપ્યું છે. આ કેબિનેટ દ્વારા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

સીએમએસ ડોક્ટર આર પી મિશ્રા જણાવે છે કે આ કેબિનની અંદર ડોક્ટરોને થઈ જવાથી ટ્રેક્ટર દ્વારા શીખવા તેમજ ઉધરસથી વાયરસ અંદર જવાની સંભાવનાઓ ઓછી રહે છે. આ કેબીનના હવા અંદર પણ જઈ શકતી નથી અને બહાર પણ નીકળી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *