લોકડાઉનમાં લોકોની પોલીસે પહેલા ઉતારી આરતી પછી કાન પાસે વગાડી ઘંટડી

કોરોનાવાયરસ ને લીધે દેશભરમાં ૨૧ દિવસનું lockdown કરવામાં આવ્યું છે.પોલીસ lockdown તોડનાર વિરુદ્ધ ક્યાંક શક્તિથી કાર્યવાહી કરી રહ્યા છે તો કંઈક નરમીથી વર્તી રહ્યા છે.…

કોરોનાવાયરસ ને લીધે દેશભરમાં ૨૧ દિવસનું lockdown કરવામાં આવ્યું છે.પોલીસ lockdown તોડનાર વિરુદ્ધ ક્યાંક શક્તિથી કાર્યવાહી કરી રહ્યા છે તો કંઈક નરમીથી વર્તી રહ્યા છે. મધ્યપ્રદેશમાં એક અલગ જ નજારો જોવા મળ્યો.અહીંયા lockdown તોડનાર લોકો વિરુદ્ધ ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો છે.ત્યાં પોલીસે ફ્લેગ માર્ચ દરમિયાન જે લોકો lockdown ઉલ્લંઘન કરતા મળ્યા તેમની પાસે ઉઠક બેઠક પણ કરાવી રહ્યા છે.

પોલીસ લોકોને ત્રણ રીતથી સમજાવવાની કોશિશ કરી. પહેલું એવા લોકોને ફૂલ આપ્યા, આરતી ઉતારી અને છેલ્લે કાન પાસે ઘંટી વગાડી એહસાસ કરાવ્યો કે તેમનું જીવન કોરોનાથી ખતરામાં પડી શકે છે.કોટવાલી રાજેન્દ્ર નું કહેવું છે કે અમે લોકો ને ઘરે થી નાની કરવાને લઈને દરેક પ્રકારના ઉપાયો કરી રહ્યા છીએ. પહેલા કડકાઈથી હવે તે ની આરતી ઉતારી તેમને શરમ અનુભવ કરાવી રહ્યા છે.

પોલીસે રોડ ઉપર નીકળેલા લોકોને સમજાવ્યા બાદ ગુલાબનું ફૂલ આપ્યું અને સંકલ્પ લેવડાવ્યો કે બીજી વખત વગર કારણે બહાર નહીં આવે. ઘરમાં સુરક્ષીત રહે તેમજ પોતાનું તથા પરિવારના લોકોનું ધ્યાન રાખો. ટોર્ચ આ મહામારી અને lockdown થી છુટકારો મળી શકશે.

બૈતુલ માંગુરુવારના દિવસે શહેરના અલગ અલગ સ્થળ ઉપર પોલીસે અનોખા કીમિયા નો ઉપયોગ કરતા લોકોને ઘરેથી બહાર નીકળવાની સલાહ આપી. પહેલે કડકાઈથી બાદમાં તેમની આરતી ઉતારી તેમને શરમ અનુભવી પર એવી કોશિશ કરી છે. આ ઉપરાંત અન્ય પોલીસ કર્મી હોય બીજા રીતથી પણ સમજાવવાના પ્રયત્નો કર્યા છે.

કોરોનાવાયરસ લઈને ચાલી રહેલા lockdown નું પાલન કરાવવા માટે પોલીસ ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. લોકો સાચી રીતે નિયમનું પાલન નથી કરી રહ્યા. એટલા માટે પોલીસ અલગ અલગ રીતે થી લોકોને સંક્રમણની ગંભીરતા વિશે સમજાવવાની કોશિશ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *