દેશમાં કોરોના 60 લાખને નજીક, છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ આટલા કેસ…

ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 59 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, આ રોગમાંથી સ્વસ્થ થતાં દર્દીઓની સંખ્યા 48 લાખને વટાવી ગઈ છે. દરરોજ…

ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 59 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, આ રોગમાંથી સ્વસ્થ થતાં દર્દીઓની સંખ્યા 48 લાખને વટાવી ગઈ છે. દરરોજ કોરોનાના કેસો નોંધવામાં આવી રહ્યા છે, પરંતુ આમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 85,362 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન આ ખતરનાક વાયરસને કારણે 1,089 લોકોનાં મોત નીપજ્યાં છે. આંકડા મુજબ, ભારતમાં કોરોના ચેપની કુલ સંખ્યા 59,03,933 રહી છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

તે જ સમયે, દેશમાં વાયરસના સક્રિય કેસની સંખ્યા 9,60,969 છે. આ સિવાય અત્યાર સુધીમાં 48,49,585 લોકોએ આ વાયરસને પરાજિત કર્યો છે અને સારવાર બાદ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. આ વાયરસને કારણે દેશમાં 93,379 લોકોનાં મોત નીપજ્યાં છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *