દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર રોકાવાનું નામ નથી લઇ રહ્યો.ભારત સહિત દુનિયાના અન્ય ઘણા દેશોમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. એક કપલે લોકડાઉન વચ્ચે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
લોકડાઉન દરમિયાન ઘરની બારી પાસે ઊભા રહી લગ્ન કરવાનો મામલો સ્પેનના કોરુનાં શહેરનો છે. સ્પેન પણ કોરોના વાઈરસથી ખૂબ પ્રભાવિત છે. સ્પેનમાં ૨૫ હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 1300થી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું છે.
સ્પેનના અલ્બા ડીઝ અને ડેનિયલ કાઈમીનો એ પહેલા ક્યારેય વિચાર્યું હતું કે તેમણે આ રીતે લગ્ન કરવા પડશે. પરંતુ લોકડાઉન દરમિયાન તેમણે પોતાની બારીમાંથી બહાર જોતાં શનિવારે લગ્ન કરી લીધા.
કપલના લગ્ન દરમિયાન તેના પાડોશીઓ પણ પોતપોતાની બારીઓ માં અને બાલ્કનીમાં ઉભા હતા અને કપલને વધામણી આપી હતી. હકીકતમાં કપલે પહેલેથી જ લગ્નનું પ્લાનિંગ કરી રાખ્યું હતું પરંતુ હવે જ્યારે લોકડાઉન ની સ્થિતિ આવી ગઈ તો તેમણે બારી પાસે ઉભા રહી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
ડીઝે કહ્યું કે તેણે પોતાના લગ્ન માટે ખૂબ ખર્ચો કર્યો હતો. લગ્નની જગ્યા પણ નક્કી કરી લીધી હતી અને ઘણા દેશમાંથી ઘરમાં પણ આવી ગયા હતા. જોકે દેશમાં તમામ કાર્યક્રમો ઉપર આરોપ લાગ્યા બાદ તેમણે વગર કોઇ મહેમાન એ લગ્ન કરી લીધા હતા. અહીંયા જુઓ વિડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.