આ રીતે ઘરે જ બનાવો વાયરલેસ ચાર્જર, 50 ફૂટ દૂરથી પણ ફોન થશે ચાર્જ

અત્યારે સ્માર્ટફોન યૂઝર્સને સૌથી મોટી મુશ્કેલી બેટરીલાઇફની છે, જેના કારણે ઘણીવાર ચાર્જ કરવાની તકલીફ પણ પડ છે. વાયરવાળા ચાર્જર હોવાના કારણે ફોનને એકબાજુએ મુકી રાખવો પડે છે અને ચાર્જ થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. પણ હવે આ વાતનુ સમાધાન મળી ગયું છે.

અહીં અમે તમને એક સિમ્પલ ટ્રિક બતાવીએ છીએ જેની મદદથી તમે વાયરવાળા ચાર્જરને ઘરે જ વાયરલેસ ચાર્જરમાં કન્વર્ટ કરી શકો છો. આ ચાર્જર તમને 50 ફૂટ દુરથી પણ ફોન ચાર્જ કરી આપશે અને પ્રૉસેસમાં 50 રૂપિયાનો પણ ખર્ચ નહીં થાય. વાયરલેસ ચાર્જર બનાવવાનો વીડિયો યુટ્યૂબ પર અત્યારે વાયરલ થઇ રહ્યો છે.

કઇ-કઇ વસ્તુઓની પડશે જરૂર

USB કેબલ (ચાર્જરનો હોય છે તે)

ચાર્જરનું એડપ્ટર

કૉપર વાયર

મેગ્નેટ

એલ્યૂમીનિયમની વરખ

ટેપ રૉલ

કાતર

ગુંદર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *