જુવો હોટ તસ્વીરો: હાથમાં દિવો પણ બ્લાઉઝ પહેરવાનું ભૂલી ગઇ દિશા?

દિશા પટણીએ દિવાળી ટાંણે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો તેણે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં દિશા ખુબજ સુંદર નજર આવી રહી છે.

જોકે ખાસ વાત એ છે કે આ ફોટોશૂટમાં દિશાએ હાથમાં દિવા લીધા છે. અને લ્હેંગો પહેર્યો છે પણ તેણે ઉપર બ્લાઉઝ પહેર્યુ નથી.

તેણે આ એડ ઇનર વેર બ્રાન્ડ કેલ્વિન ક્લિન માટે શૂટ કરાવવામાં આવ્યું હતું તેનાં આ લૂકને કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ હતી

જોકે ખાસ વાત તો એ છેકે આ તમામ ફોટોશૂટમાં તે ઘણી જ હોટ લાગી રહી છે.

તે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર અવાર નવાર આ રીતે તસવીરો શેર કરતી જ રહે છે.

દિશાની આ તમામ તસવીરોમાં તે ખુબજ હોટ લાગે છે.

આ તમામ તસવીરો દિશાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *