જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી એક છેવાડાની ઘટના બીજા છેવાડા સુધી ગણતરીના કલ્લાકો માંજ પોહચી જાય છે,ઘણીવાર સારી ઘટનાઓ લોકો સુધી પોહ્ચે છે.તો ક્યારેક દુઃખદ અને રમુજી ઘટનાઓ પણ લોકો શેર કરતા હોય છે. આવીજ એક ઘટના મહારાષ્ટ્રના છેવાડાના ગામમાં બની છે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રના છેવાડાના ગામના એક પંથકમાં ખેડૂતનો દિકરો આઇટી ફિલ્ડમાં દૂર શહેરમાં અભ્યાસ કરી રહ્યો હતો. ત્યાં જ રહેતો હતો જ્યારે, તેના માતા-પિતા અહીં ગામડે રહેતા હતા. વાર-તહેવાર, અને રજાના દિવસોમાં, છોકરો તેના માતા-પિતાને મળવા ગામ આવતો હતો.ખેડૂત ખેતીમાંથી સારી એવી આવક મેળવતો હતો, ખૂબ જ સુખી અને સંપન્ન પરિવાર હતો પરિવારમાં ખેડૂતને બે મોટી દીકરીઓ હતી. જમના લગ્ન થઈ ગયા હતા અને તેઓ, વિદેશમાં સેટ થઈ ગયા હતા અહીં માત્ર, ખેડૂત પોતાના ઘરડા બા દાદા પોતાની પત્ની અને પોતાના પુત્ર સાથે રહેતો હતો.
રજાના દિવસોમાં ખેડૂતનો પુત્ર ઘરે આવે છે ત્યારે, ખેડૂતના દૂરના ભાઈનો છોકરો પણ તેની ધર્મપત્ની સાથે અહી રોકાવા આવે છે, ખેડૂતના પુત્ર જ્યારે તેના સંબંધીના દીકરાની ધર્મપત્નીને જુએ છે ત્યારે, તે તેના હોશ ખોઈ બેસે છે. અને એકદમ હવસ ભરી નજરે તેને જોયા કરે છે, સામે યુવતી પણ તે છોકરાને હવસ ભરી નજરે જોવા લાગે છે, અને બંને એકબીજાને આંખોથી મંજૂરી આપી દીધી હોય તેવું અનુભવે છે.
ત્યારબાદ રાત્રે જમીને જ્યારે સૌ સુવા જતા રહે છે. ક્યારે યુવકની મમ્મી આવે છે અને યુવકને કહે છે કે, ભાઈ ભાભી તારા રૂમમાં તારી સાથે જ સુવાના છે. તે જાણીને યુવક ખૂબ જ ખુશ થઇ જાય છે અને ધીરે ધીરે બધા ઘરમાં સુઈ જાય છે.
બાદમાં ધીરે-ધીરે યુવકનો ભાઇ પણ સૂઈ જાય છે ત્યારે, યુવક તેની ભાભી નજીક જાય છે અને ભુલથી તેને હાથ અડી ગયો હોય તેવી રીતે હાથ ભાભીના પેટ પર મૂકી દે છે. છતાં ભાભી કોઈ ન બોલતા ધીરે-ધીરે યુવક તેની ભાભીને પૂરા શરીર પર હાથ ફેરવવા લાગે છે, ત્યાં સુધી કે યુવક પ્રાઇવેટ પાર્ટ પર પણ હાથ ફેરવવા લાગે છે, છતાં ભાભી તિરસ્કાર કરતા નથી કે કંઈ અવાજ કરતા નથી. તેથી યુવકને ખ્યાલ આવી જાય છે અને યુવક ભાભી સાથે સંભોગ કરવાનું શરૂ કરી દે છે. બે-ત્રણ વાર સંભોગ કર્યા બાદ જ્યારે ભાઇ જાગી જાય છે, અને બંનેને કઢંગી હાલતમાં જોઈ જાય છે ત્યારે તે ખૂબ ગુસ્સે થાય છે.
વહેલી સવારે જ ઘરના તમામ સભ્યોને ભેગા કરવામાં આવે છે. અને યુવકની આ કરતૂત વિશે જાણ કરવામાં આવે છે પરંતુ, યુવાન યુવાન હોવાથી અને બીજીવાર આવી ભૂલ ક્યારેય નહીં કરે અને તમામની માફી માંગીને જણાવવાથી પરિવારના વડીલો એ બાળક સમજીને માફ કરીને, ઘટનાને ત્યાં જ દબાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો