Breaking Barriers by Dr Vivek Bindra: ઇમર્જ ગ્રુપ લાવી રહ્યા છે અગ્રણી મોટિવેશનલ સ્પીકર ડૉ.વિવેક બિન્દ્રાને(Breaking Barriers by Dr Vivek Bindra) બ્રેકિંગ બેરિયર્સ નામના ઇવેન્ટ માટે તારીખ 8મી ઓક્ટોબર, 2023 રવિવાર ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, સુરત ખાતે સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઇવેન્ટ મુખ્યત્વે યુવાનોમાં સકારાત્મક વલણના મહત્ત્વને પ્રોત્સાહન આપવા અને વ્યવસાયમાં આવતા અવરોધોને કેવી રીતે તાડી શકાય તે અંગેના અન્ય કેસ સ્ટડીઝમાંથી શીખવા અને યુવા સાહસિકો માટે એકંદર વૃદ્ધિ અને પ્રેરણાને પ્રત્સાહન આપવા માટે છે. વિદ્યાર્થીઓ માટે સખત પરિશ્રમ સાથે તેમને નવી દિશાઓ અને વિચારો અને સકારાત્મકતાની અસર આપતું આ સત્ર જીવન બદલનાર બની રહ્યું છે.
ઇમર્જન્ધ ઇનસાઇડ આઉટ, સુરતની અગ્રણી તાલીમ કંપની, સતત શીખવામાં માને છે. માચી અને અજમાયશ સિસ્ટમ પર આધારિત અમારી ટ્રેનીંગ અમાશ ટ્રેનર્સ નો ૬ વર્ષથી વધુના સંચિત અનુભવ પર આધારિત છે. અમારા સક્ષમ અને અનુભવી ટ્રેનર્સની પેનલ દ્વારા વિતરિત ઉચ્ચ ઉત્તમ તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવામાં આવે છે. જેઓ દરેક કેટેગરીમાં માસ્ટર અને નિષ્ણાત હોય છે.પ્રીમિયર લૂમ્સ આ આયોજન ના મુખ્ય સ્પોન્સર છે અને વિવેક સર તેમની ખાસ મુલાકાત લેશે છે.ડૉ. વિવેક બિ, વિશ્વમાં સૌથી વધુ ગિનિસ બુક રેકોર્ડ ધારક આ સત્ર વ્યાપાર અને જીવનમાં અવરોધોને તોડીને વિકાસ તરફ આગળ વધવા માટે જરૂરી પ્રેરણા વિશે 1000 થી વધુ પ્રેક્ષકો આ પ્રસંગના સાક્ષી બનશે.
પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવી રહ્યું છે જેમાં (1) ભગવાન મહાવીર કોલેજ (2) ઓરો યુનિવર્સીટી (3) પી.પી.સવાણી યુનિવર્સીટી (4) તાપી કોલેજ મુખ્યત્વે છે એલવીબી, કોસ્ટા પ્રોગ્રેસ એલાયન્સ વગેરે સંસ્થાઓ આ ઇવેન્ટને સમર્થન આપી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube