દર 1-1 મિનિટે થઈ રહ્યું છે કઈક આવું…., જાણીને તમે પણ ચોકી જશો

રોજિંદા જીવનમાં સમયએ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. કારણ સમય વગર ક્યારે કઈ થતું નથી. સમય એ દરેક કામ તેમજ ત્યારે આપણે સૌને એ ખબર જ હોય છે. કે એક ૧ મિનિટમાં ૬૦ સેકંડ હોય છે. તો આવું જાણતા હોયે ત્યારે દરેક ૧ મિનિટમાં શું થાય છે તમને ખબર છે? જો ના ખબર હોય તો આજે જ વાંચો આ…

એક મિનિટમાં આવેલી ૬૦ સેકંડમા થઈ શકે આપની આજુ-બાજુ કઈક આવા આવા ફેરફારો:

દરેક ૬૦ સેકંડમાં માણસનું હૃદય સરેરાશ ૭૨ વાર ધબકે છે.

દરેક ૬૦ સેકંડમાં પુખ્ત વ્યક્તિ  ૧૨ -૨૦થી  વખ્ત શ્વાસ લે છે.

દરેક ૬૦ સેકંડમાં વ્યક્તિની આંખ ૧૫-૨૦ વાર પલકે છે.

દરેક ૬૦ સેકંડમાં શરીરમાં ૩વાર રક્તનું પરિભ્રમણ શરીરમાં કરે છે.

દરેક ૬૦ સેકંડમાં ૨૫૫ બાળકો જન્મે છે.

દરેક ૬૦ સેકંડમાં 189 વય્ક્તિ મૃત્યુ પામે છે.

દરેક ૬૦ સેકંડમાં 305 મિલિયન લોકો વ્યસન કરે છે.

દરેક ૬૦ સેકંડમાં વ્યક્તિના મગજમાં 50વિચારો આવે છે.

આજના યુગમાં સોશિયલ મીડિયા તેમજ ઓનલાઇન ટ્રેન્ડ ખૂબ જોવા મળે છે ત્યારે ઘડિયાળની દરેક ક્ષણમાં બદલાય રહ્યું છે કઈક આવું :

દરેક ૬૦ સેકંડમાં ફેસબુક પર ૨,૪૩,૦૦૦ ફોટા મુકાય છે.

દરેક ૬૦ સેકંડમાં ૩,૫૦,૦૦૦ ટ્વિટસ ટ્વિટર પર થાય છે.

દરેક ૬૦ સેકંડમાં યુ ટ્યુબ પર દર મિનિટે 300 કલાકની વિડિઓ અપલોડ કરવામાં આવે છે.

દરેક ૬૦ સેકંડમાં ઇન્સ્ટાગ્રામ પર 65,972 ફોટા અપલોડ કરવામાં આવે છે.

દરેક ૬0 સેકંડમાં 205 મિલિયન ઇમેઇલ મોકલાય છે.

દરેક ૬૦ સેકંડમાં 29 મિલિયન વોટ્સએપ મેસેજીસ મોકલ્યા.

દરેક ૬૦ સેકંડમાં ગૂગલ પર ૩.૮ મિલિયન શોધ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *