ATM કાર્ડ છે? તો પાંચ લાખનો વીમો પણ છે તમારી પાસે-બેન્ક આ જાણકારી તમારાથી છુપાવે છે

આજે મોટાભાગના લોકો એટીએમ કાર્ડ નો ઉપયોગ કરે છે પણ એટીએમ કાર્ડનો અન્ય એક લાખ છે જેની મોટાભાગની જનતા અને જાણ નથી. જો કોઈ પણ…

આજે મોટાભાગના લોકો એટીએમ કાર્ડ નો ઉપયોગ કરે છે પણ એટીએમ કાર્ડનો અન્ય એક લાખ છે જેની મોટાભાગની જનતા અને જાણ નથી. જો કોઈ પણ સરકારી કે બિનસરકારી બેંકનું એટીએમ કાર્ડ તમારી પાસે છે તો એ બેંકમાં આપોઆપ અકસ્માત વીમો થઈ ગયો છે. આ વીમો રૂપિયા ૨૫ હજારથી લઇને 5 લાખ સુધી નો હોય છે. આ યોજના શરૂ થયાને અનેક વર્ષો વીતી ગયા છે પણ ૯૦ ટકા લોકોને એ વાતની જાણ જ નથી. કેમ કે બેંક પોતે ક્યારેય આવી જાણ ગ્રાહકોને કરતી નથી.

આકસ્મિક રીતે આંશિક અપંગતા થી લઈને મૃત્યુ થવા સુધીનું અલગ અલગ વળતર મળે છે એવી જોગવાઈ કરવામાં આવી છે. આ માટે એટીએમ કાર્ડ ધારા કે કોઈ પૈસા ભરવાના હોતા નથી. બસ તમારી પાસે એટીએમ કાર્ડ હોય તો એ બેંકમાં ઓટોમેટિક અકસ્માત વિમાનો લાભ તમને મળી શકે છે. નિયમ એ છે કે જો એટીએમ કાર્ડ ધારક નું કોઈ અકસ્માતમાં મોત થઇ જાય છે તો તેના પરિવારજનોને એ બેન્કમાંથી વળતર મળશે. આ યોજના બેંકના ગ્રાહકો માટે જ હોય છે પણ બેન્ક ક્યારે આ વાતને જાણકારી ગ્રાહકને આપતી નથી.

Like Facebook Page: TrishulNews
Follow on Twitter: TrishulNews
Follow in Instagram: TrishulNews
Subscribe in Youtube: TrishulNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *