દેશની રાજધાની દિલ્હીમાં વિસ્ફોટ કરવાનું કાવતરું દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસે વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.દિલ્હીમાં આઈઈડી સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસથી માંડીને આઈઈડી મેળવવા માટે વહીવટી તંત્રને બધે જ એલર્ટ કરી દેવાયા છે. રાજધાનીમાં આઈઈડી મેળવવાની માહિતીથી સુરક્ષા એજન્સી સાવચેતીભર્યું બન્યું છે.
તમને જણાવી દઈએ કે, આઈઆઈડીનો ઉપયોગ આતંકવાદી હુમલામાં થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હી ઉપર મોટો ખતરો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. જો કે પોલીસ આ મામલે ઝડપથી તપાસ કરી રહી છે. તેની પાછળ કોઈ આતંકી સંગઠનનો હાથ નથી ને?
પોલીસ અને સુરક્ષા એજન્સી આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે. દેશની રાજધાની હોવાથી દિલ્હી ઘણીવાર આતંકવાદીઓનું નિશાન બની રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.