ધરતી પરનું સ્વર્ગ કહેવાય તેવા કશ્મીર ના દર્શન કરવા માટે દુનિયાભરમાંથી લોકો દર વર્ષે આવે છે. પરંતુ કાશ્મીર ની ખૂબસુરતી અને કાશ્મીરના નજારા સિવાય પણ કાશ્મીરમાં અન્ય પાંચ વસ્તુઓ ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. જેના કારણે દુનિયાભરમાં કાશ્મીર મશહૂર છે. આવો જાણીએ ખરેખર તે પાંચ ખાસ જગ્યાઓ કશ્મીરની કઈ છે?
એલ.ઓ.સી ના વધતા તણાવના કારણે નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર ને અનુચ્છેદ 370 ને લઈને ઈતિહાસીક નિર્ણય કર્યો છે. ઐતિહાસિક નિર્ણય લેવા પાછળ મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર ને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય લેવા મા આવ્યો છે. તે ઉપરાંત લદાખ થી જમ્મુ-કાશ્મીરને અલગ કરવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરની પાંચ ખૂબસૂરત વસ્તુઓ:
1.પશ્મિના સાલ:
કાશ્મીરના પશ્મિના સાલ માં વ્યક્તિને લઈને રોયલ્ટીની નિશાની આપવામાં આવી છે. સાચી પશ્મિના શાલ ને સ્પર્શ કરવાથી તે ખૂબ જ મુલાયમ અને વજનમાં ખૂબ જ હલકી લાગે છે. આ સાલ ઊન માંથી બનાવવામાં આવે છે.આ સાલ કદાચ સમુદ્રની સપાટીથી 14,000 ફૂટ ની ઊંચાઈ ઉપર મળી શકે છે.
2. કાશ્મીરી સંગીત:
જમ્મુ-કાશ્મીરમાં સંગીતની સુફિયાના કલામ કહેવામાં આવે છે. ઇસ્લામ આવ્યા પછી કાશ્મીર સંગીત ઈરાની સંગીતથી પ્રભાવિત થયું હતું. કહેવામાં આવે છે કે કાશ્મીરમાં ઉપયોગ કરવા વાળા સંગીતના યંત્રો ઈરાન માંથી મંગાવવામાં આવે છે. રબાબ કાશ્મીરનું લોકપ્રિય સંગીત છે. જે એક પરંપરાગત નૃત્ય છે. જે કશ્મીર ક્ષેત્રની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
3. જમ્મુ કાશ્મીર ની કલા અને શિલ્પ:
જમ્મુ કાશ્મીર ની કલા અને ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં બનાવવામાં આવેલ રેશમના કાપડો, ઊન ની સાલ, માટીના વાસણો તેમજ અન્ય શિલ્પ પણ ખૂબ જ પ્રખ્યાત છે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીરના કુર્તા ઓ પણ ખુબસુરત આકારમાં જોવા મળે છે.
4. શિકારા:
જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ સુંદર રીતે છોકરી ની નાવ ને શણગારવામાં આવે છે. જે ત્યાંને પારંપરિક ભાષાઓમાં શિકારા તરીકે ઓળખાય છે. સમગ્ર દુનિયાભરમાંથી આ શિકાર માં બેસવા માટે લોકો કાશ્મીર માં આવે છે.
5. જમ્મુ કાશ્મીર નું ભોજન:
જમ્મુ-કાશ્મીર નું રોગન જીસ, કાશ્મીરી ભાત ને કાશ્મીરી ખાસ ડીસો માંથી એક માનવામાં આવે છે. રોગન જીસ ના ભજન સાથે કાંદા, મસાલો તેમજ દહીં નાખીને સારી રીતે બનાવવામાં આવે છે. તેમાં કાશ્મીરી મરચું નાખવાના કારણે તેનો રંગ લાલ જોવા મળે છે.