આ ફોટો માં છુપાયું છે એક પંખી જોઈએ કોણ શોધી બતાવે છે

ઈન્ટરનેટ(Internet) એવા ફોટા અને વીડિયો(Video)થી ભરેલું છે, જે આપણા મન અને આંખોને ઘણી કસરત કરાવે છે. ઈન્ટરનેટ પર સ્ક્રોલ કરતી વખતે આપણને એવો ફોટો આવે…

ઈન્ટરનેટ(Internet) એવા ફોટા અને વીડિયો(Video)થી ભરેલું છે, જે આપણા મન અને આંખોને ઘણી કસરત કરાવે છે. ઈન્ટરનેટ પર સ્ક્રોલ કરતી વખતે આપણને એવો ફોટો આવે છે, જેને જોઈને આપણને સમજાતું નથી કે અપલોડ કરનાર શું બતાવવા માંગે છે? ઘણા પ્રયત્નો પછી આપણને સમજાય છે કે તેમાં કોઈ પ્રાણી, પક્ષી કે વસ્તુ છુપાયેલી છે.

આવા ચિત્રો બતાવે છે કે આપણું ધ્યાન કેટલું સારું છે. તેમજ આવા કોયડા ઉકેલવાથી મગજ મજબૂત બને છે. ત્યારે સોશિયલ મીડિયા(Social media) પર એવો જ એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને બધા જ લોકો વિચારી રહ્યા છે કે આ ફોટામાં શું દર્શાવવામાં આવ્યું છે? તેમજ આ તસવીર તમારી આંખો અને દિમાગને પણ ઘણી કસરત કરાવશે.

આ ફોટામાં એક પક્ષી છે, જેને તમારે શોધવાનું છે. આ પક્ષીને શોધવા માટે તમને ફક્ત 30 સેકન્ડનો જ ટાઇમ આપવામાં આવ્યો છે.

જો તમને પક્ષી મળી ગયું હોય, તો ખુશ થઇ જાવ કેમ કે તમારી આંખોને કોઈ છેતરી નથી શકતું. જો તમને આ ફોટા માંથી જવાબ નથી મળ્યો તો અહીં જવાબ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *